બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / આરોગ્ય / health know about these yoga poses which can help increase your eyesight

આરોગ્ય ટિપ્સ / સતત કોમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરવાથી આંખો થઇ ગઇ છે કમજોર! તો શરૂ કરો આ યોગાસન, ક્યારેય નહીં આવે નંબર

Arohi

Last Updated: 11:17 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Yoga Poses For Increase Eyesight: આંખોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અમારી આ જીવનશૈલીમાં સૌથી વધારે આંખો પર ખૂબ જ સ્ટ્રેસ પડે છે. જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો આંખોની રોશની જવાની પણ સમસ્યા થઈ શકે છે.

  • આંખોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી 
  • આંખો માટે કરો આ યોગાસન 
  • ક્યારેય નહીં આવે નંબર 

આપણી લાઈફ સ્ટાઈલના કારણે આપણું સ્વાસ્થ્ય સૌથી વધારે પ્રભાવિત થાય છે. આ સ્માર્ટફોન અને કોમ્પ્યુટરના જમાનામાં આપણે દિવસભર એટલી સ્ક્રીન જોઈએ છીએ કે તેનો સૌથી વધારે પ્રભાવ આપણી આંખો પર પડે છે. માટે આંખોની ખાસ દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી છે. આંખના સ્વાસ્થ્યને યોગ્ય બનાવવા માટે યોગ તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ કયા યોગાસનથી તમે તમારા આંખને સ્વસ્થ્ય રાખી શકો છો. 

વૃક્ષાસન 

  • જમીન પર સીધા ઉભા રહો. 
  • પોતાના હાથને ઉપર કરો અને હાથ જોડો. 
  • હવે પોતાના એક પગને બીજા પગની થાઈ પર મુકો. 
  • પ્રયત્ન કરો કે તમારા પગ તમારા પેલ્વિક રીઝનની પાસે હોય. 
  • આ આસનમાં 20-30 સેકેન્ડ સુધી રહો પછી રિલેક્સ થઈ જાઓ. 
  • ત્યાર બાદ આ જ વસ્તુ તમારે બીજા પગની સાથે કરવાની રહેશે. 

કાકાસન 

  • પોતાના પગને જોડીને ઉભા રહો.
  • આગળની તરફ નમીને તમારી હથેળીઓને પોતાના પગની સામે રાખો અને પોતાની આંગળીઓને ફેલાવીને રાખો. 
  • હવે પોતાની કોણીને વાળતા પોતાના ઘુટણોને બહારની તરફ કાઢો.
  • હવે પોતાના શરીરના વજનને ધીરે ધીરે પોતાના હાથો પર લો. 
  • આ સમયે પોતાના મોંઢાને સામેની તરફ રાખો. 
  • ધીરે ધીરે પોતાનું બધુ જ વજન પોતાના હાથો પર છોડી દો. પોતાના પગોને હવામાં ઉઠાવો અને તેમને જોડો. 
  • થોડા સેકેન્ડ સુધી આ આસનમાં રહો પછી રિલેક્સ થઈ જાઓ. 

સરવાંગાસન 

  • જમીન પર સીધા સુઈ જાઓ અને પગને 90 ડિગ્રી ઉપર ઉઠાવી લો. 
  • તમે પોતાના હાથોની મદદથી પોતાના પગોને ઉપર ઉઠાવો. 
  • હવે તમારા માથા, પીઠ અને ઉપરના ભાગ અને ખભાથી લઈને કોણી સુધીના ભાગને જ જમીન પર રાખો. 
  • તમારા પગોના અંગુઠાને આકાશની તરફ રાખો. 
  • આ આસનમાં 20-30 સેકેન્ડ માટે રોકાઓ અને પછી રિલેક્સ થઈ જાઓ. 

પાદહસ્તાસન 

  • તમારા પગને જોડીને ઉભા રહો. 
  • ત્યાર બાદ પોતાના હાથને ઉપરની તરફ ઉઠાઓ અને લાંબા લાંબા શ્વાસ લો. 
  • હવે ધીરે ધીરે શ્વાસ છોડતા આગળની તરફ વળો. 
  • હવે પોતાના હાથોથી પગોની આંગળીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. 
  • આ આસનને 20-30 સેકેન્ડ માટે કરો પછી રિલેક્સ થઈ જાઓ. 

અધોમુખીસવાસન 

  • જમીન પર ઉંધા સુઈ જાઓ. 
  • હવે પોતાના હાથોથી પોતાના શરીરને ઉપર કરો. 
  • પોતાના હાથોને એક બીજાથી દૂર રાખો અને પગને ચોંટાડીને રાખો. 
  • હવે પોતાના શરીરને ત્રિકોણ બનાવો અને પોતાના મોંઢાને પગની તરફ રાખો એટલે અંદરની તરફ રાખો. 
  • થોડા સમય માટે આ આસનમાં રહો પછી રિલેક્સ થઈ જાઓ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ