બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભૂલથી પણ શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લેવું, કે વિટામીનની છે ઊણપ
Last Updated: 04:09 PM, 21 May 2025
જ્યારે શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ થાય ત્યારે અનેક સમસ્યાઓ થઇ શકે છે. અનહેલ્થી લાઇફસ્ટાઇલ અને આહારમાં બેદરકારીને કારણે વિટામિનની ઉણપની સમસ્યા થાય છે. બોડીમાં વિટામિન્સની ઉણપ હોય ત્યારે આપણું શરીર આપણને તે વિશે ચેતવણી સંકેતો આપે છે, જેને આપણે અવગણીએ છીએ. જો આ સંકેતને યોગ્ય સમયે ઓળખી કાઢવામાં આવે તો આપણે વિટામિન્સની ઉણપને દૂર કરી અનેક સમસ્યાઓથી પોતાને બચાવી શકીએ છીએ. ચાલો જાણીએ કે જ્યારે વિટામિનની ઉણપ હોય ત્યારે શરીર આપણને કયા સંકેતો આપે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT