બ્રેકિંગ ન્યુઝ
VTV / health benefits of sleeping without a pillow
જો તમે વિચારી રહ્યા છો ઓશિકા વગર સૂવાથી ગરદનમાં દુખાવો થાય, તો તમે ખોટા છો. ઓશિકા વગર સૂવાથી શારીરિક અને માનસિક લાભ થઇ શકે છે. તમે આ વાતથી અજાણ હશો, તો જાણો ઓશિકા વગર ઊંઘવાના ફાયદા...
ADVERTISEMENT
સામાન્ય રીતે ગરદન અને ખભાના સિવાય પાછલા ભાગમાં દુખાવો ઓશિકાના કારણે થાય છે. આશિકા વગર ઊંઘવાથી આ અંગમાં લોહી સંચાર સારું થશે અને તમે દુખાવાથી છુટકારો મેળવી શકશો.

ADVERTISEMENT
જો તમે ઊંઘમાં તમારો ચેહરો ઓશિકાની તરફ કરીને કે ઓશિકામાં મોઢું નાખીને સૂવો છો તો આ ટેવ તમારા ચહેરા પર કરચલીઓ કરી શકે છે. તે સિવાય આ રીતે તમારી ચેહરા પર કલાકો સુધી દબાણ બનાવી રાખે છે. જેનાથી લોહી સંચાર પ્રભાવિત હોય છે અને ચેહરાની સમસ્યાઓ ઉભરે છે.
કેટલીક વખત ઓશિકાનો ઉપયોગ તમને માનસિક તણાવ પણ આપી શકે છે. જો ઓશિકા કડક હોય તો તમારા મગજ પર દબાણ બનાવી શકે છે. જેનાથી માનસિક વિકાસ થવાની શક્યતાઓ વધી જાય છે.
ADVERTISEMENT

તમને હંમેશા પીઠ, કમરની આસપાસની માંસપેશીઓમાં દુખાવો લાગે છે તો ઓશિકા વગર ઊંઘવાનું શરૂ કરો. આમ તો આ સમસ્યા કરોડરજ્જુના હાડકાંના કારણે હોય છે. જેના મુખ્ય કારણ તમારા સૂવાની સ્ટાઈલ છે. ઓશિકા વગર સૂવાથી કરોડરજ્જુ સીધી રહેશે અને તમારી આ સમસ્યા ઓછી થઈ જશે.
ADVERTISEMENT
વિશેષજ્ઞોનો માનવું છે કે વગર ઓશિકાએ તમને નિર્બાધ રૂપથી સારી ઉંઘ લેવામાં મદદ કરે છે, અને તમે સારી ગુણવત્તાની સાથે આરામદાયક ઊંઘ લઈ શકો છો. જેનો અસર તમારા મૂડ અને સ્વાસ્થ્ય પર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT