બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health benefits of eating ghee on an empty stomach

હેલ્થ / સવારમાં ઉઠતાવેંત રોજ પહેલાં કરી લો આ કામ, ક્યારેય નહીં લગાવવા પડે હોસ્પિટલના ચક્કર

Arohi

Last Updated: 10:20 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Ghee: દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે એક ચમચી ધીનું સેવન કરો. ક્યારેય બીમાર નહીં પડો. અને હોસ્પિટલના ચક્કર પણ નહીં ખાવા પડે.

  • સવારે ઉઠી કરો એક ચમચી ઘીનું સેવન 
  • ફાયદા જાણીને ચોંકી ઉઠશો 
  • નહીં પડે હોસ્પિટલ જવાની જરૂર 

ઘીનું સેવન મોટાભાગના ઘરોમાં કરવામાં આવે છે. ઘીને જો યોગ્ય પ્રમાણમાં ડાયેટમાં શામેલ કરવામાં આવે તો આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘી ખાવાથી ઈમ્યુનિટી તો વધે છે સાથે જ વજન ઓછુ કરવામાં પણ આ મદદ કરે છે. તેના ઉપરાંત પણ ઘી ખાવાના બીજા પણ ઘણા ફાયદા છે. આયુર્વેદ અનુસાર સવારે ઉઠવાની સાથે જ ખાલી પેટે ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારૂ માનવામાં આવે છે. આવો જાણીએ તેના પાછળું કારણ 

મળ ત્યાગમાં સરળતા 
સવારે ખાલી પેટે ઘીનું સેવમ કરવાથી મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે. ઘી આંતરડામાં લુબ્રિકેટની જેમ કામ કરે છે જેનાથી કબજીયાત, બ્લોટિંગ અને પેટમાં દુખાવાની સમસ્યાથી આરામ મળે છે. 

હિલિંગ માટે બેસ્ટ
ઘી કોષોના પુનઃનિર્માણમાં મદદ કરે છે સાથે જ બોડીને હીલ કરવામાં પણ મદદ કરે છે. 

વાળ માટે પણ ફાયદાકારક
દરરોજ ખાલી પેટે ઘીનું સેવન કરવાથી વાળ હેલ્ધી અને સોફ્ટ બને છે. ઘીમાં ભરપૂર પ્રમાણમાં એમીનો એસિડ અને ઓમેગા-3, ઓમેગા 6 ફેટી એસિડ મળી આવે છે. જેનાથી ડ્રાય અને ફ્રીઝી વાળની સમસ્યા દૂર થાય છે. 

હેલ્ધી બેક્ટેરિયા વધારે છે ઘી 
ઘીમાં ફેટ હોય છે જેને બ્યૂટરેટ્સ કહે છે. તેનાથી આંતરડામાં હેલ્ધી બેક્ટેરીયા વધે છે. આ આંતરડાની દિવાલ પર રહે છે. તેનાથી તમારા શરીરને પાચનતંત્રમાં મદદ મળે છે. 

હાડકા માટે ફાયદાકારક 
ઘી સાંધાના હાડકાઓ માટે એક લુબ્રિકેંટની જેમ કામ કરે છે. જેનાથી ઘુંટણોમાં દુખાવાની સમસ્યા દૂર થાય છે. 

સ્કીન થશે ગ્લોઈંગ 
રોજ સવારે ઘીનું સેવન કરવાથી સ્કીન ગ્લોઈંગ બને છે. સાથે જ આ એક નેચરલ મોઈશ્ચરાઈઝરની જેમ કામ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ