બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / Extra / hardik-patel-tweet-again-bjp

NULL / ચુંટણી બાદ હાર્દિક પટેલે BJP અંગે ટ્વિટ કરતા ગુજરાતનું રાજકારણ ગરમાયું

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ તમામ ન્યૂએજન્સીઓનો સર્વે સામે આવ્યો છે.

ત્યારે પાસ નેતા હાર્દિક પટેલે આ સર્વેને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. હાર્દિકે ટ્વીટ પર લખ્યું છે કે જાણી જોઈને એક્ઝિટપોલમાં ભાજપ જીતી રહી છે એવું દેખાડવામાં આવી રહ્યું છે.

જેથી EVMની ગરબડી બાદ કોઈ EVM પર શંકા ના કરે આ જૂની ચાલ છે જો ખરેખર આ ચૂંટણી સાચી છે તો પછી ભાજપના જીતવાના કોઈ જ અણસાર નથી. સત્યમેવ જયતે.. 

જેથી EVMની ગરબડી બાદ કોઈ EVM પર શંકા ના કરે. આ જૂની ચાલ છેજો ખરેખર આ ચૂંટણી સાચી છે તો પછી ભાજપના જીતવાના કોઈ જ અણસાર નથી.

ઉલ્લેખીય છે કે આજે ગુજરાત વિધાનસભાની ચુંટણીને અનુસંધાને બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં 93 બેઠક માંટે આજે મતદાન યોજાયુ હતું અને ભાજપ -કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓએ ગુજરાત આવીને મતદાન કર્યું હતું.

આ સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ મતદાન કરીને આ પવિત્ર પર્વની ઉજવણી કર્યા બાદ ભાજપના જીત અંગેના ઓપિનિયન પોલ જાહેર થતા તમામ એક્ઝિટ પોલ ભાજપ તરફી હોવાને કારણે પાસ નેતા હાર્દિક પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરતા રાજકારણ ગરમાયુ હતું.  

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ