ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Hanuman Jayanti 2024 Video about Visa Hanuman temple at Ahmedabad

Hanuman Jayanti 2024 / Video: અમદાવાદનું ચમત્કારિક હનુમાનજી મંદિર, વિઝા મળી જાય એ માટે લોકો અહીં રાખે છે માનતા

Published By: Megha

Last Updated: 08:40 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે, જ્યાં માનતા રાખવાથી વિઝા મળી જાય છે. પણ આ મંદિર ક્યાં આવ્યું છે અને તેનો ઈતિહાસ શું છે, ચાલો જોઈએ..

ADVERTISEMENT

23 એપ્રિલ એટલે કે આજે હનુમાન જયંતી ઉજવવામાં આવશે અને આ પર્વ સંકટમોચનને સમર્પિત છે. સાથે જ શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું હનુમાનજીનું મંદિર આવેલું છે જેને તમામ વિઝા ઓફિસની હેડ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે? જ્યાં દરેક લોકો વિદેશ જવા માટે પોતાની અરજી લઈને આવે છે અને એ પછી ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી. 

આ મંદિરમાં લોકો સુખ શાંતિની પ્રાથના માટે નહીં પણ વિઝા મેળવવાની અરજી લઈને જાય છે. લોકો એ મંદિરમાં પંહોચીને વિઝા મંજૂર થવાની પ્રાર્થના કરે છે અને માન્યતા અનુસાર એ લોકોની ઈચ્છા પૂરી પણ થાય છે. આ ચમત્કારી મંદિર ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Hanuman Jayanti 2024 Visa Hanuman Visa Hanuman mandir Visa Hanuman temple Visa Hanuman temple at Ahmedabad વિઝા હનુમાન Hanuman Jayanti 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ