બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Hakubha and supporters were upset by BJP giving ticket to Rivaba succeeded in convincing them

મનામણા / દિલ્હીથી ફોન આવતા જ હકુભાએ હઠ છોડી? રિવાબાના પ્રચારમાં પડખે રહેશે, આપ્યા મહત્વના સંકેત, જુઓ જામનગર ઉત્તરનો ખેલ

Kishor

Last Updated: 04:05 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર ઉત્તર બેઠક પર ભાજપ દ્વારા રિવાબાને ટિકિટ આપતા હકુભા અને સમર્થકો નારાજ થયા હતા. જેને મનાવવામાં ભાજપનું મોવડી મંડળ સફળ થયું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

  • જામનગરમાં ભાજપના ડેમેઝ કન્ટ્રોલને લઈને મોટા સમાચાર
  • ભાજપ હાઈકમાન્ડ પૂર્વ મંત્રી હકુભા જાડેજાને મનાવવામાં સફળ
  • દિલ્લીથી ફોન આવતા હકુભા માની ગયાઃ સૂત્રો

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને 166 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જેમાં ઉમેદવાર પસંદગીને લઇને અનેક સ્થળોએ ભાજપના કાર્યકરો અને નેતાઑમાં વિરોધ ઉઠ્યો છે. ત્યારે જામનગરમાં ભાજપના ડેમેઝ કન્ટ્રોલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકુભાને બદલે જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ અપાઈ છે. આથી હકુભા નારાજ થયા હતા. 

ટિકિટ કપાતા હકુભા અને સમર્થકો નારાજ થયા હતા
હકુભાએ પોતાના સોશિયલ મડિયા પરથી ભાજપના ખેસ સાથેને ફોટો પણ હટાવી દીધો હતો. ટિકિટ કપાતા હકુભા અને સમર્થકો નારાજ થયા હતા. ત્યારબાદ આ  નારાજગીને લઇને ભાજપ હાઈકમાન્ડ પૂર્વ મંત્રી હકુભા જાડેજાને મનાવવામાં સફળ રહ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.  દિલ્લીથી ફોન આવતા હકુભા માની ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હકુભાએ આજે ફરી જૂનું ભાજપનું DP રાખી દીધું છે અને હકુભા ઉમેદવારી ફોર્મ ભરવા સમયે અને પ્રચારમાં સાથે રહેશે. તેવી માહિતી મળી રહી છે.

રિવાબાને BJPની ટિકિટ મળતા કોંગ્રેસ માસ્ટર-સ્ટ્રોકની તૈયારીમાં, ધર્મસંકટમાં  ફસાશે રવિન્દ્ર જાડેજા | Rivaba gets BJP ticket in preparation for Congress  master-stroke


રિવાબાએ ગાયત્રી યજ્ઞ કરી કાર્યાલય ખુલ્લું મૂક્યું
જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ગાયત્રી યજ્ઞ કરી કાર્યાલય ખુલ્યું મુક્યું છે. પોલીસ હેડ કવાર્ટર સામે મઘ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આવતીકાલે રિવાબા રેલી કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાશે. જે કલેકટર કચેરી ખાતે પહોંચશે. આ રેલીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ જોડાઇ શકે તેવી શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ