બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujsitok accused attacked the police with a knife after firing

દિલઘડક ઓપરેશન / લખતરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ બાદ છરીથી કર્યો હુમલો, PSI ઝાલા થયા ઘાયલ, આરોપીઓ જેલના હવાલે

Priyakant

Last Updated: 12:16 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar Police Latest News: LCB પોલીસ ટીમ અને બજાણા PSI સહિતની ટીમ ગુજસીટોકના આરોપીઓની ધરપકડ માટે પહોંચી અને ઇસમોએ કર્યું ફાયરિંગ, PSI થયા ઘાયલ, પોલીસે આરોપી ઇસમોને દબોચી જેલ હવાલે કર્યા

  • સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર કર્યુ ફાયરિંગ
  • આરોપીઓએ ફાયરીંગ કરતા PSI ઘાયલ થયા  
  • લખતર તાલુકાના ઇંગરોળી ગામે આરોપીઓને પોલીસ પકડવા ગઇ હતી 
  • બંન્ને આરોપીઓને કોર્ડન કરી લેતા બંને આરોપીઓએ કર્યુ ફાયરીંગ 
  • ફાયરિંગ કરી છરી વડે હુમલો કરવામાં આવ્યો

Surendranagar Police : સુરેન્દ્રનગરમાં આરોપીઓને પકડવા ગયેલ પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગુજસીટોકના આરોપીઓ પેરોલ જમ્પ કરી નાસતા ફરતા હતા. જેથી સુરેન્દ્રનગર પોલીસ આરોપીઓને ઝડપી લેવા લખતર પહહઓનચી હતી. જ્યાં ઇસમોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં PSI ઝાલા ઇજાગ્રસ્ત થયા હોવાનુ સામે આવ્યું છે. આ તરફ પોલીસે ગોળી ખાઈને પણ આરોપી ઇસમોને ઝડપી પાડ્યા છે અને હાલ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે. 

સુરેન્દ્રનગરમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યુ હતું. આ તરફ આરોપીઓએ ફાયરીંગ કરતા PSI ઘાયલ થયા હતા. વિગતો મુજબ લખતર તાલુકાના ઇંગરોળી ગામે આરોપીઓને પોલીસ પકડવા ગઇ હતી. ગુજસીટોકના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. 

માહિતી મુજબ ગુજસીટકોકના પેરોલ ઝમ્પ કરી આરોપીઓ નાસતા ફરતા હતા. એલસીબી પોલીસ ટીમ બજાણા PSI સહિતની ટીમ  આરોપીઓની ધરપકડ માટે પહોંચી હતી. જ્યાં બંન્ને આરોપીઓને કોર્ડન કરી લેતા આરોપીઓએ ફાયરીંગ કર્યું હતું. આ સાથે ફાયરિંગ કરી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓના આ હુમલામાં PSI આર.એચ.ઝાલા ઇજાગ્રસ્ત થયા હતા. જોકે પોલીસે આરોપી ઇસમોને દબોચી જેલ હવાલે કર્યા હતા. આ તરફ ઇજાગ્રસ્ત PSIને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ