બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:55 AM, 5 July 2026
1/6
2/6
બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય માટે ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. ખેડૂતો અને વાહનચાલકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે.
3/6
4/6
ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સ્થાનિક સ્તરે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ