બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આ દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / આ દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય

Last Updated: 06:43 AM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં મેઘરાજા ફરી તોફાની બેટિંગ કરવા માટે તૈયાર થઈને બેઠા છે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. 26 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ

હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે આગામી 26 ઓગસ્ટથી સમગ્ર રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગુજરાત નજીક વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં આજે પણ વરસાદની શક્યતા છે કારણ ગુજરાત નજીક નોર્થ-સાઉથ ટ્રફ સક્રિય છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પણ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 16 ઓગસ્ટે કયા જિલ્લામાં વરસાદ

16 ઓગસ્ટે તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 16થી 18 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં પણ આજે હળવા વરસાદની આગાહી કરાઈ છે આ ઉપરાંત બાકીના જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ફરી વાવેતર ન બગડે તો સારુ

ઉલ્લેખનીય છે કે 23 જુલાઈએ આવેલા અતિ ભારે વરસાદને કરાણે ખેડૂતોનો પાક ધોવાયો ગયો હતો અને તેમને નવેસરથી વાવેતરની નોબત આવી હતી પરંતુ હાલમાં ખેડૂતોએ ફરી વાવણી શરુ કરી છે અને જો ફરી એક વાર ભારે વરરસાદ આવે તો ફરી વાવાણી ધોવાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આટલા જિલ્લામાં પવન સાથે વરસાદ

વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા જિલ્લામાં 30-40 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain forecast rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ