બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ, અમદાવાદમાં કેવો રહેશે વરસાદ?

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ, અમદાવાદમાં કેવો રહેશે વરસાદ?

Published By: Hiralal Parmar

Last Updated: 06:29 AM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં 11 ઓગસ્ટે 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવે છે. કેટલેક ઠેકાણે યલો એલર્ટ અપાયું છે.

1/5

photoStories-logo

1. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ

11 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં મુખ્યત્વે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ખેડા, આણંદ અને મહીસાગરમાં પણ ભારે ઝાપટાં

દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અરવલ્લી, ખેડા, આણંદ અને મહીસાગરમાં પણ ભારે ઝાપટાં પડી શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન

વરસાદની આ સિસ્ટમ દરમિયાન વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 12 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ, દાહોદ માં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. રાજ્યના માથે આ ચાર સિસ્ટમ સક્રિય

ગુજરાત પર મોન્સૂન ટ્રફ, લો-પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનો સક્રિય થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain forecast rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ