બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આગામી 3 કલાક માટે અમદાવાદ સહિત આ જિલ્લામાં વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / આગામી 3 કલાક માટે અમદાવાદ સહિત આ જિલ્લામાં વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Published By: Hiralal Parmar

Last Updated: 07:54 AM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે આગામી 3 કલાક માટે અમદાવાદ, ખેડા અને મહીસાગારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

1/6

photoStories-logo

1. અમદાવાદમાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક ભાગો માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અમદાવાદ પણ સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આટલાં જિલ્લામાં યલો એલર્ટ જાહેર

સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ વાવ થરાદ વડોદરા આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ અરવલ્લી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર પંચમહાલ દાહોદ ગાંધીનગર છોટાઉદેપુર નર્મદામાં યલો એલર્ટ

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 3 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ પણ સામેલ છે. અમદાવાદમાં સવારથી ધીમી ધારે વરસાદ શરુ થઈ ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 3 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ પણ સામેલ છે. અમદાવાદમાં સવારથી ધીમી ધારે વરસાદ શરુ થઈ ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન

વરસાદની આ સિસ્ટમ દરમિયાન વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 12થી 16 ઓગસ્ટ 2026 પણ વરસાદ

12થી 16 ઓગસ્ટ 2026 દરમિયાન અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat Rain Forecast Gujarat Rain Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ