ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 18 સપ્ટેમ્બરે બપોર સુધી થન્ડરસ્ટોર્મ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા, 19 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદની ચેતવણી નહીં

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / 18 સપ્ટેમ્બરે બપોર સુધી થન્ડરસ્ટોર્મ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા, 19 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદની ચેતવણી નહીં

Last Updated: 10:46 AM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય હોવાથી આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 19 સપ્ટેમ્બર આસપાસ પશ્ચિમ રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થઈ શકે છે, જ્યારે સપ્તાહના અંતે દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બની શકે છે.

1/6

photoStories-logo

1. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ કરી છે. ત્યારે વરસાદની સિસ્ટમ અનુસાર રવિવાર ભારે વરસાદ પડી શકે છે. અનુમાન પ્રમાણે દ્વારકા નજીકની સિસ્ટમને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થઇ શકે છે. શ્ચિમ તરફ ગયેલી સિસ્ટમ ફરી યુ ટર્ન લઈને પૂર્વમાં આવી રહી છે. સપ્તાહના અંતમાં આ સિસ્ટમને કારણે દક્ષિણ પૂર્વ ગુજરાતમાં વરસાદ સંભવ છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વરસાદી માહોલ વચ્ચે ચોમાસાની વિદાય પણ થઇ શકે

ગુજરાતમાં પણ વરસાદી માહોલ વચ્ચે ચોમાસાની વિદાય પણ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 19 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ વિદાય લઇ શકે છે. જો કે , ગુજરાતમાં આજે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. હવામાનની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં 18 સપ્ટેમ્બરે બપોર સુધીમાં થન્ડરસ્ટોર્મ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે . જો કે 19 સપ્ટેમ્બર બાદ રાજ્ય માટે કોઈ ભારે વરસાદની ચેતવણી નથી

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. હાલ સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્ર પરનું લો-પ્રેશર નબળું પડ્યું

હવામાન વિભાગની અનુસાર હાલ સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્ર પરનું લો-પ્રેશર નબળું પડ્યું છે, પરંતુ તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. ગુજરાતના દરિયાકાંઠે આજે ભારે વરસાદ અને થન્ડરશાવરની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગની અનુસાર 18 સપ્ટેમ્બરની ચેતવણી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં આજે થન્ડરસ્ટોર્મ, વીજળી અને સ્ક્વોલની (સામાન્ય વાવાઝોડું) શક્યતા છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આગાહી પ્રમાણે

આગાહી પ્રમાણે, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં વાવાઝોડાં અને તેજ પવન સાથે વીજળી (40-60 કિમી પ્રતિ કલાક) અને મધ્યમ વરસાદ (5-15 mm/h) ખૂબ જ સંભવ છે. આ જિલ્લાઓમાં સવાર માટે ઓરેન્જ વોર્નિંગ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની શક્યતા

સુરતની વાત કરીએ તો ત્યાં આજે ગાજવીજ સાથે વરસાદ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની શક્યતા દર્શાવવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જો કે અલગ અલગ શહેરમાં પણ ભારે વરસાદની ચેતવણી નથી. આગાહી અનુસાર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પરનું લો-પ્રેશર વધુ નબળું પડ્યું હતું. જોકે તેની સાથેનું સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. ગુજરાતના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન 15-20 નોટ્સની ઝડપે અને વધુમાં વધુ 25 નોટ્સ સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી હતી

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અનેક ભાગોમાં હજુ વરસાદી સિસ્ટમ સક્રિય

દેશના અનેક ભાગોમાં હજુ વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં IMDએ 19 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય શરૂ થવા માટે સ્થિતિ અનુકૂળ હોવાનું અગાઉ જણાવ્યું હતું. એટલે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાના સંકેતો વચ્ચે પણ દેશના અન્ય વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવન ચાલુ રહી શકે છે. ગુજરાતમાં હાલની સ્થિતિ જોતા આજે થન્ડરસ્ટોર્મ બાદ વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Exit Gujarat Rain Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ