ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં ફરી હળવાથી સામાન્ય વરસાદની આગાહી, જુઓ ક્યારે, નોંધી લેજો આ તારીખ

photo-story

5 ફોટો ગેલેરી

Gujarat Rain Forecast / ગુજરાતમાં ફરી હળવાથી સામાન્ય વરસાદની આગાહી, જુઓ ક્યારે, નોંધી લેજો આ તારીખ

Last Updated: 04:55 PM, 21 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Rain Forecast: ગુજરાતમાં આજે છુટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 સપ્ટેમ્બર સુધી અમદાવાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. જોકે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટે તેવી શક્યતા છે.

1/5

photoStories-logo

1. આજે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 21 સપ્ટેમ્બર સોમવારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ

આ ઉપરાંત દમણ, દાદરા અને નગરહવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળે હળવા વરસાદની આગાહી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. આ દરમિયાન હળવાં ઝાપટાં પડવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 22મીએ છુટોછવાયો વરસાદ

22 અને 23 સપ્ટેમ્બર એટલે કે મંગળવાર અને બુધવારે ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટીછવાઈ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ

આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં પંચમહાલ અને દાહોદમાં અમુક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. નૈઋત્યનું ચોમાસું

ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. 21 સપ્ટેમ્બરે નૈઋત્યનું ચોમાસું રાજસ્થાનના કેટલાક વધુ વિસ્તારો ઉપરાંત હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ ચૂક્યું છે. જોકે 23 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Forecast Ahmedabad rain Rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ