ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat High Court stay on Vidya Sahayak recruitment government circular
ADVERTISEMENT
ADVERTISEMENT
વિદ્યા સહાયક ભરતી મુદ્દે અરજદારોને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટે ભરતી મુદ્દે સરકારના પરિપત્ર પર રોક લગાવી છે. જણાવી દઇએ કે, સરકારના પરિપત્રમાં ભરતીના આગળના વર્ષોની સિનિયોરિટી નહીં ગણવાનો ઉલ્લેખ કરાયો હતો.
વિદ્યાસહાયકોની ભરતી: ભરતીના આગળના વર્ષોની સિનિયોરિટી નહીં ગણવાના સરકારના પરિપત્ર પર ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતો સ્ટે લગાવ્યો#VidhyasahayakBharti #GujaratHighCourt #GujaratGoverment
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 16, 2022
ADVERTISEMENT
સિનિયોરિટી મુદ્દે કોર્ટમાં કરાઇ હતી અરજી
ADVERTISEMENT
અગાઉની નોકરીના વર્ષોની સિનિયોરિટી બદલી સમયે ગણવા અરજદારની રજૂઆત હતી. સિનિયોરિટી મુદ્દે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટ આ મામલે રાહત આપતા જણાવ્યું કે, 'સરકારના પરિપત્રને હાલ અમલમાં નહીં મૂકાય.'
સંકળાયેલા મુદ્દાઓ