બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / આજે અને આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

Gujarat Weather / આજે અને આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Last Updated: 05:17 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Heavy Rain: રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાની સવારી આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે મહેસાણા-ગાંધીનગર સહિત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. અહી આજે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગ કરવા તૈયાર છે. આજે 7 ઓગસ્ટ 2026ના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદ વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. છુટો છવાયો વરસાદ

આ ઉપરાંત 7 ઓગસ્ટના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી. મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 8 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આવતીકાલે 8 ઓગસ્ટ 2026ના વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મધ્યમ વરસાદની આગાહી

જ્યારે 8 ઓગસ્ટે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 9 ઓગસ્ટે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

9 ઓગસ્ટ 2026ના દાહોદ, પંચમહાલ, મહીસાગર, અવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે છોટા ઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હળવોથી મધ્યમ વરસાદ

9 ઓગસ્ટના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

North Gujarat Rain Gujarat Rain Gujarat Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ