ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ, આજેય હીટવેવની આગાહી

હવામાન / ગુજરાતમાં જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ, આજેય હીટવેવની આગાહી

Last Updated: 08:45 AM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગએ આગાહી કરી છે કે, ગુજરાતમાં ઉનાળાની તીવ્રતા ખૂબ વધી ગઈ છે અને તાપમાન હવે ચોંકાવનારી લેવલ સુધી પહોંચી ગયું છે. આ વર્ષે 133 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે સાથે ગરમીના કારણે હીટવેવની આગાહી કરવામાં આવી છે

ADVERTISEMENT

હાલ અત્યારે ગરમી ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે. રાજ્યમાં આ સમયે તાપમાનની તીવ્રતા ખૂબ ઝડપથી વધી રહી છે. હાલમાં, રાજ્યમાં 133 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, અને તે પ્રમાણમાં તાપમાન ખૂબ ઊંચું ગયું છે.

garmi

રાજકોટમાં સૌથી વધુ 46.2°C તાપમાન નોંધાયું, ગરમીનો પારો આશંક રીતે વધી રહ્યો છે તેનો સંકેત કરે છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો 44°C તાપમાન નોંધાય શકે છે. સુરેન્દ્રનગરમાં 44.8°C અને અમરેલીમાં 44.1°C તાપમાન નોંધાયું. આ સાથે, ગાંધીનગરમાં 43.2°C , ભુજમાં 42.2°C અને ભાવનગરમાં પણ 42.2°C તાપમાન નોંધાયું.

garmi8.jpg

આ પરિસ્થિતિને પગલે હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ સુધી તાપમાન 44°C સુધી રહી શકે છે. આ ઉપરાંત, રાજ્યમાં આજે હીટવેવની આગાહી પણ છે, જેની કારણે લોકો માટે ગરમીની પરિસ્થિતિ વધુ કઠણ બની શકે છે. આ તાપમાનના દબાણને કારણે લોકો માટે ભયંકર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને ગરમીથી બચવા માટે લોકોને તત્કાળ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ઘૂસણખોરો વિરુદ્ધ બુલડોઝર સ્ટ્રાઈક, શહેર પોલીસ અને AMCનું ઓપરેશન ક્લીન ચંડોળા

નિષ્ણાતના મતે સલાહ પણ આપવામાં આવી છે કે, આ પ્રકારની ગરમી અને હીટવેવના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. જેથી, લોકોને હાઇડ્રેટેડ રહેવું, બારાબાર આરામ કરવો અને બને ત્યાં સુધી બપોરના સમયે ઘરની બહાર ન નકળવું જોઇએ.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

record-breaking temperatures Gujarat heatwave summer 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ