બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus 11 June 2020 update Gujarat

કોરોના વાયરસ / રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 500થી વધારે, અમદાવાદમાં કુલ મૃતાંક થયો ચોંકાવનારો

Hiren

Last Updated: 07:44 PM, 11 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 22 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 513 કોરોનાના કેસ નોંધાયા
  • અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 22067 કેસ નોંધાયા
  • આજે 38 દર્દીઓના મોત થયા, અમદાવાદના 25

અનલૉક બાદ રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 513 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 22067 થઇ છે. આજે 366 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 15109 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 38 દર્દીઓના મોત થતા મૃતાંક 1385 પર પહોંચ્યો છે. 

અમદાવાદમાં અત્યાર સુધી કુલ 15635 કોરોનાના કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 330 કેસ નોંધાયા છે આ સાથે કુલ 15635 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં 38 દર્દીઓના મોત થયા તેમાં એકલા અમદાવાદના 25 દર્દીઓના મોત થયા છે. જેને લઇને અમદાવાદનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 1117 થાય છે, જ્યારે 10873 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 3645 હાલ અમદાવાદમાં ઍક્ટિવ કેસ છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

11/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 330
સુરત 86
વડોદરા 39
ગાંધીનગર 11
ભરૂચ 7
આણંદ 5
મહેસાણા 5
ભાવનગર 3
જામનગર 3
જૂનાગઢ 3
બનાસકાંઠા 2
રાજકોટ 2
અરવલ્લી 2
ખેડા 2
સાબરકાંઠા 2
દાહોદ 2
કચ્છ 2
અન્ય રાજ્ય 2
પંચમહાલ 1
ગીર સોમનાથ 1
છોટા ઉદેપુર 1
નર્મદા 1
સુરેન્દ્રનગર 1

અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ, મૃત્યુ અને સ્વસ્થ થયેલા દર્દીઓની વિગત

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 15635 10873 1117 3645
સુરત 2367 1584 90 693
વડોદરા 1434 900 43 491
ગાંધીનગર 445 210 19 216
ભાવનગર 157 114 12 31
બનાસકાંઠા 147 107 8 32
આણંદ 125 99 12 14
રાજકોટ 140 81 5 54
અરવલ્લી 132 117 11 4
મહેસાણા 170 102 8 60
પંચમહાલ 110 83 13 14
બોટાદ 60 55 2 3
મહીસાગર 116 107 2 7
ખેડા 101 67 5 29
પાટણ 106 74 8 24
જામનગર 71 45 3 23
ભરૂચ 69 37 4 28
સાબરકાંઠા 133 92 5 36
ગીર સોમનાથ 49 45 0 4
દાહોદ 48 34 0 14
છોટા ઉદેપુર 39 32 0 7
કચ્છ 95 68 5 22
નર્મદા 24 19 0 5
દેવભૂમિ દ્વારકા 15 12 0 3
વલસાડ 57 29 3 25
નવસારી 35 24 1 10
જૂનાગઢ 42 29 1 12
પોરબંદર 14 9 2 3
સુરેન્દ્રનગર 61 33 3 25
મોરબી 6 4 1 1
તાપી 6 5 0 1
ડાંગ 4 2 0 2
અમરેલી 19 9 2 8
અન્ય રાજ્ય 35 8 0 27
TOTAL 22067 15109 1385 5573

આ માહિતી રાત્રે 7 વાગ્યા સુધીની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ