બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / gujarat government says manrega is lifesaver for migrant laborers

વખાણ / કોંગ્રેસે શરૂ કરેલી આ યોજનાને ગુજરાત સરકારે ગણાવી  'સંકટમોચક', કર્યા ભરપેટ વખાણ

Arohi

Last Updated: 07:29 PM, 12 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગયા વર્ષે લોકડાઉનમાં પોતાના ગામ પરત ફરેલા મજૂરો માટે મનરેગા 'સંકટમોચક'નું કામ કર્યું છે.

  • ગુજરાત સરકારે જાહેર કર્યો એક રિપોર્ટ
  • રિપોર્ટમાં મનરેગાના કર્યા ખૂબ વખાણ
  • મનરેગાએ કર્યું 'સંકટમોચક'નું કામ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગયા અઠવાડિયે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં મનરેગાના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગયા વર્ષે લોકડાઉનમાં પોતાના ગામ પરત ફરેલા મજૂરો માટે મનરેગા 'સંકટમોચક'નું કામ કર્યું છે. કોરોનાના કારણે થયેલી તકલીફોમાં મનરેગાને ખૂબ મદદગાર ગણાવી છે. 

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું? 
આ રિપોર્ટ રાજ્યના જલવાયુ પરિવર્તન વિભાગની તરફથી તૈયાર કરવામાં આવ્યો છે. જેનું સમર્થન IIM અમદાવાદ અને IIM ગાંધીનગરે કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારને સંકટમાંથી બહાર આવવા માટે સમાધાનના રૂપમાં 'ખેતીને પ્રાથમિકતા' આપવી જોઈએ. રિપોર્ટમાં આદિવાસી જિલ્લા દાહોદ સહિત ઘણા વિસ્તારનું ઉદાહરણ આપીને કહ્યું છે કે રાજ્ય સરકારને ગ્રામીણ વિસ્તારમાં કોવિડ છતાં નુકસાનથી ઉપર આવવા માટે મનરેગાની નવી રણનીતિ બનાવવી જોઈએ. 

1 લાખ પ્રવાસી મજૂરો પરત ફર્યા હતા 
રિપોર્ટ અનુસાર ગયા વર્ષે કોવિડ-19 બાદ લગભગ 1 લાખ પ્રવાસી મજૂરો દાહોદમાં પોતાના ગામે પરત ફરી ગયા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર રોજગારની તક ઉભી કરવાની તૈયારી કરવાના ક્ષેત્રમાં કામ કરી રહી છે. સાથે જ એવું પણ કહ્યું છે કે ઘરે પરત ફરેલા મજૂરો માટે મનરેગા સંકટમોટક છે. મનરેગાની શરૂઆત કોંગ્રેસના નેતૃત્વ વાળી UPA સરકારે 2006માં કરી હતી. રિપોર્ટ અનુસાર ગુજરાતમાં મનરેગા હેઠળ દાહોદમાં સૌથી વધુ શ્રમિક છે. જ્યાં તેમની સંખ્યા 2.38 લાખ છે. ત્યાર બાદ ભાવનગર અને નર્મદાનો નંબર આવે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ