બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat elections 2022: PM Modi will discuss with the core group of the BJP in Gandhinagar Kamalam

ગાંધીનગર / કમલમમાં PM મોદી ગુજરાતના નેતાઓના દોઢ કલાક લેશે ક્લાસ, વિધાનસભા લડવાનો ઘડાશે તખ્તો

Vishnu

Last Updated: 07:20 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપના કોર ગૃપ સાથે PM મોદી મહત્વની ચર્ચા કરશે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કમલમમાં કરશે મહત્વની બેઠક
  • PM મોદી કમલમમાં કરશે દોઢ કલાક સુધી બેઠક 
  • પ્રદેશ કક્ષાના આગેવાનો સાથે PM કરશે ચર્ચા 

PM મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે. ગત કાલે અમદાવાદમાં ખાડી ઉત્સવમાં હાજરી આપ્યા બાદ આજે વડાપ્રધાને કચ્છને વિવિધ કામોમાં 4700 કરોડની ભેટ આપી હતી. જે બાદ મોડી સાંજે મહાત્મા મંદિર ખાતે મારુતિ સુઝુકીના વિશેષ કાર્યક્રમમાં હાજર પણ રહ્યા હતા. ત્યારે હવે અન્ય એક મોટા સમાચાર મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર શ્રી કમલમ ખાતે એક મોટી બેઠક યોજશે જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ચર્ચા થશે.

PM મોદી કમલમમાં કરશે દોઢ કલાક સુધી બેઠક 
મહત્વનું છે કે ગુજરાતની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. ગુજરાત ભાજપ જેને લઈ અત્યારથી જ તનતોડ મહેનત કરી રહ્યું છે. પીએમ મોદી અને અમિત શાહ વારંવાર ગુજરાત પ્રવાસ કરી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમલમમાં ચૂંટણી પહેલા મહત્વની ગણાતી બેઠકમાં જોડાશે. જેમાં પ્રદેશ કક્ષાના આગેવાનો સાથે PM કરશે ચર્ચા કરી ચૂંટણી તૈયારી અંગે માર્ગદર્શન આપશે. આશરે દોઢ કલાક સુધી આ બેઠક ચાલશે. પ્રદેશ ભાજપના કોર ગૃપ સાથે PM મોદીની આ બેઠક મહત્વની મનાઈ રહી છે. 

  • PM મોદીની કમલમ ખાતે ભાજપ પ્રદેશ કોર કમિટી સાથે બેઠક
  • બેઠકમાં કમિટીના 18 સભ્યોમાંથી 16 સભ્યો રહ્યા હાજર:સૂત્ર
  • વિધાનસભાની ચૂંટણી મુદ્દે PM મોદીની મહત્વની ચર્ચા
  • સંગઠનલક્ષી કામગીરી પર વધુ ભાર આપવા પર અપાયા સૂચન
  • સરકારી યોજનાઓ નાગરિકો સુધી પહોંચાડવા અપાયું માર્ગદર્શન

પ્રધાનમંત્રીએ ગત કમલમ મુલાકાતમાં ભાજપ કાર્યકર્તાઓને આપી હતી કેટલીક ખાસ ટીપ્સ
પ્રધાનમંત્રી મોદીએ ગત રોજ 11 માર્ચના રોજ ગુજરાતની વિધાનસભા 2022ની ચૂંટણીને લઈ કમલમ ખાતે બેઠકમાં સાંસદ, ધારાસભ્યો અને સંગઠનનાં હોદેદારો મહત્વનું સૂચન કર્યુ હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 2022 નાગરિકો સ્વપ્ન સાકર કરવાનું કામ કરવું જરૂરી છે. કાર્યકરો રાજનીતિ ચૂંટણીલક્ષી નહિ એક દ્રષ્ટિકોણ સાથે કરવી જોઈએ. કાર્યકરો ફરજ અને સહભાગિતા સમગ્ર વર્ષ વાઇઝ હોવી જોઈએ. લોકસંપર્ક વધે તેવા કાર્ય કાર્યકરો સતત કરવા જોઈએ. કાર્યકરો ટિફિન બેઠક અને અનેક કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં થાય તેવું આયોજન કરવાની પણ સલાહ આપી હતી. સમાજમાં વિભિન્ન ક્ષેત્રમા જોડાયેલા ડૉક્ટર,વકીલ અને સમાજીક અગ્રણીઓ પક્ષની વિચારધારા સાથે જોડાવા જોઈએ. દેશનું યોગદાન આપી શકે તેવા પ્રયત્નો કાર્યકરો હરહંમેશ કરવા જોઈએ. કાર્યકર અટલજી સરકાર વર્તમાન સરકાર સુધી કર્યો અંગે જ્ઞાન હોવું જરૂરી છે. છેલ્લા દસ વર્ષના કામો સતત લોકસંપર્કમાં રહેવું જોઈએ. ટેકનોલોજીના સતત ઉપયોગ કરવાની કાર્યકરો સલાહ આપી. વિવિધ રાજ્યોમાં વસતા સમુદાય સાથે સંમેલન અને સંવાદ કરવાનું PM કાર્યકરો સૂચન કર્યું.  જે બાદ આજની બેઠકમાં પીએમ મોદી ચૂંટણીલક્ષી વ્યૂહરચનાને આખરી ઓપ આપશે તેવુ મનાઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ