બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉમેદવારો થઈ જાઓ તૈયાર! શિક્ષણ વિભાગમાં 94353 જગ્યાઓ પર ભરતીનું આયોજન
Last Updated: 07:02 PM, 13 March 2025
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. 10 વર્ષ દરમ્યાન 94 હજાર જેટલી જગ્યાઓ પર ક્રમશઃ ભરતી કરવામાં આવનાર છે.
ADVERTISEMENT


ADVERTISEMENT

ક્યાં વર્ષ દરમ્યાન કેટલી ભરતી થશે
ADVERTISEMENT
2025-11300
2026-6503
ADVERTISEMENT
2027- 5698
2028-5427
ADVERTISEMENT
2029- 430
2030- 8283
ADVERTISEMENT
2031 -8396
2032- 18496
2033- 13143








વધુ વાંચોઃઠાકોર સમાજના કલાકારોને વિધાનસભામાં આમંત્રિત ન કરાતા વિક્રમ ઠાકોરે કાઢ્યો બળાપો
કુલ 94353 જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પ્રાથમિક શિક્ષણ ની સૌથી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 વર્ષ મા તબક્કાવાર પર ભરતી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.