બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતીઓ સાચવજો, હજુ 24 કલાક ભારે સંકટ, અતિભારે વરસાદનું રેડ એલર્ટ
7 ફોટો ગેલેરી
Last Updated: 05:43 PM, 23 July 2026
1/7
2/7
તંત્રના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન જે રીતે લોકોએ સંયમ રાખ્યો હતો, તેવી જ સાવચેતી આગામી 24 કલાક પણ રાખવાની જરૂર છે. સુરત ઉપરાંત ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ ઘટશે તો જ ખાડી કિનારાના વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરવાની શક્યતા છે. હાલ સુરત અને ઉપરવાસમાં વરસાદનું જોર થોડું ઓછું થતાં કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ધીમે-ધીમે ઘટી રહ્યું છે, પરંતુ આગામી 24થી 48 કલાક સુધી ખાડી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેવાની શક્યતા યથાવત છે.
3/7
4/7
5/7
6/7
7/7
તંત્રે લોકોને ખાસ કરીને આગામી 24 કલાક સુધી બિનજરૂરી બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. દક્ષિણ ગુજરાત માટે આજની રાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને સમગ્ર તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ