બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat Congress in full active mode before election announcement, know which veteran leaders will contest from where

મોટા સમાચાર / ચૂંટણીની જાહેરાત પહેલાં ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણ એક્ટિવ મોડમાં, જાણો કયા દિગ્ગજ નેતાઓ ક્યાંથી ચૂંટણી લડશે

Priyakant

Last Updated: 11:27 AM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસમાંથી કયા કયા નેતાઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈ મોટા સમાચાર

  • કોંગ્રેસમાં દિગ્ગ્જ નેતાઓ  લડશે ચૂંટણી 
  • પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, આંકલાવથી અમિત ચાવડા લડશે ચૂંટણી  
  • અમરેલીથી પરેશ ધાનાણી, ખેદબ્રહ્માથી તુષાર ચૌધરી લડશે ચૂંટણી  
  • દાણીલીમડાથી શૈલેષ પરમાર, વડગામથી જીગ્નેશ મેવાણી લડશે ચૂંટણી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે. આ તરફ ભાજપ-કોંગ્રેસ અને આપ પણ મેદાને પડ્યા છે. તેવામાં કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસમાંથી કયા કયા નેતાઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. તો વળી માહિતી મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ આ વખતે ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી છે. આ તમામ નેતાઓ ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રચારની કમાન સંભાળશે. 

વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે કમર કસી છે. હાલ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ગુજરાતમાં ફરી રહી છે. તેવામાં હવે કોંગ્રેસની કઈ બેઠક પરથી કયા નેતાઓ ચૂંટણી લડશે તેને લઈ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, આંકલાવથી અમિત ચાવડા, અમરેલીથી પરેશ ધાનાણી, ખેદબ્રહ્માથી તુષાર ચૌધરી, દાણીલીમડાથી શૈલેષ પરમાર, બાપુનગરથી હિંમતસિંહ પટેલ ચૂંટણી લડશે.  આ સાથે છોટાઉદયપુરના જેતપુરથી સુખરામ રાઠવા તો વડગામથી જીગ્નેશ મેવાણી ફરી ચૂંટણી લડશે. આ સાથે ઉનાથી પુંજા વંશ અને ખંભાળિયાથી વિક્રમ માડમ ફરી ચૂંટણી લડશે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે. આ તરફ ભાજપ-કોંગ્રેસ અને આપ પણ મેદાને પડ્યા છે. તેવામાં કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ આ વખતે ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી છે. આ તમામ નેતાઓ ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રચારની કમાન સંભાળશે. 

આ નેતાઓ આ બેઠક પરથી લડશે ચૂંટણી 

  • પોરબંદરથી અર્જુન મોઢવાડિયા લડશે ચૂંટણી  
  • આંકલાવથી અમિત ચાવડા લડશે ચૂંટણી  
  • અમરેલીથી પરેશ ધાનાણી લડશે ચૂંટણી  
  • ખેદબ્રહ્માથી તુષાર ચૌધરી લડશે ચૂંટણી  
  • દાણીલીમડાથી શૈલેષ પરમાર લડશે ચૂંટણી  
  • બાપુનગરથી હિંમતસિંહ પટેલ લડશે ચૂંટણી 
  • છોટાઉદયપૂરના જેતપુરથી સુખરામ રાઠવા લડશે ચૂંટણી 
  • વડગામથી જીગ્નેશ મેવાણી લડશે ચૂંટણી 
  • ઉનાથી પુંજા વંશ લડશે ચૂંટણી 
  • ખંભાળિયાથી વિક્રમ માડમ લડશે ચૂંટણી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ