બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 24700 જગ્યાઓ પર કરાશે શિક્ષકોની ભરતી, કેબિનેટ બેઠકમાં અપાઇ મંજૂરી
Last Updated: 01:54 PM, 3 July 2024
આજે રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી જાહેર કરશે, કુલ 24700 જગ્યાઓ પર ભરતી જાહેર કરશે. કેબિનેટ બેઠકમાં ભરતીને મંજૂરી અપાઈ. લાંબા સમયથી TET-TAT પાસ ઉમેદવારો ભરતીની માગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ TAT અને TET ભરતી મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિક 7500 શિક્ષકોને લઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. તેમજ આવતા સમયમાં આયોજન ભરતી નિયમો પૂરા થતાની સાથે શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે.
ADVERTISEMENT
સમાચાર અપડેટ થઈ રહ્યા છે.
વધુ વાંચો: ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઇને આવ્યાં ગુડ ન્યુઝ, ઋષિકેશ પટેલે કહ્યું 'નિયમો પૂરા થતાં જ...'
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.