બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat by-Elections 2020 8 seat election commission guidelines

હુકમથી / ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર ચૂંટણી અંગે ચૂંટણી પંચનું જાહેરનામું, જાણો વિગતો

Gayatri

Last Updated: 01:04 PM, 9 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આઠ બેઠકોને લઈને ચૂંટણી પંચે જાહેરનામું જાહેર કર્યુ છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કોરોનાની ગાઈડલાઈન પણ નક્કી કરવામાં આવી છે.

  • રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની પ્રેસ
  • રાજ્યના 8 પેટા ચૂંટણી લઇ પ્રેસ
  • આજથી 16 તારીખ સુધી ફોર્મ ભરી શકશે

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના 8 પેટા ચૂંટણી લઇને જાહેરાત કરવામાં આવી છે જેમાં. આજથી 16 તારીખ સુધી ફોર્મ ભરી શકશે જ્યારે 19 તારીખ ફોર્મ ચકાસણી થશે. 

શું કરી ચૂંટણી પંચે જાહેરાત?

  • આજથી 16 તારીખ સુધી ફોર્મ ભરી શકશે
  • 19 તારીખ ફોર્મ ચકાસણી થશે. 
  • શનિ અને રવિવાર જાહેર રજાના દિવસે ઉમેદવાર ફોર્મ સ્વીકારશે નહિ
  • ઉમેદવાર ફોર્મ ભરવા જાય ત્યારે 2 વ્યક્તિ સાથે રહી શકે 
  • ડોર ટુ ડોર કેમ્પઇનમાં 5 વ્યક્તિ હાજર રહી શકે છે
  • રોડ શોમાં 5 વિહિકલ પરમિશન અપાશે
  •  8 વિધાનસભા વિસ્તારમાંથી 18 લાખનો દારૂ પકડાયો
  • ચૂંટણીનો સમય સવારે 7થી સાંજના 6 રહેશે

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર

3 નવેમ્બરે યોજાશે 8 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 19 ઓક્ટોબર ફોર્મ ખેચવાની છેલ્લી તારીખ છે. 3 નવેમ્બરે 8 બેઠકો માટે  મતદાન યોજાશે. 10 તારીખે જાહેર થશે 8 બેઠકોનું પરિણામ જાહેર થશે. અબડાસા, લીબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, કપરાડા બેઠક પર મતદાન યોજાશે. 

કઈ બેઠક કેમ ખાલી છે. 

કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપતા આ બેઠકો ખાલી પડી છે. 

  • અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજાનું રાજીનામું
  • મોરબીમાંથી બ્રિજેશ મેરજાનું રાજીનામું
  • કપરાડામાંથી અક્ષય પટેલનું રાજીનામું 
  • ગઢડામાંથી પ્રવીણ મારૂનું રાજીનામું 
  • ધારીમાંથી જે.વી કાકડીયાનું રાજીનામું
  • કપરાડામાંથી જિતુ ચૌધરીનું રાજીનામું
  • ડાંગમાંથી મંગળ ગાવિતનું રાજીનામું
  • લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું

વિધાનસભાની સ્થિતી 
ભાજપઃ 103
કોંગ્રેસઃ 65
બીટીપીઃ 02
એનસીપીઃ 01
અપક્ષઃ 01
કુલ બેઠકોઃ 182

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ