બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, ખનીજ માફિયાઓને ધ્રુજાવનાર SDMની ટ્રાન્સફર

ગાંધીનગર / વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, ખનીજ માફિયાઓને ધ્રુજાવનાર SDMની ટ્રાન્સફર

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 07:35 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર. મહેસૂલ વિભાગે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ સહિત GAS કેડરના વર્ગ-1ના 144 અધિકારીઓની બદલીના આદેશ આપ્યા.

ગાંધીનગર વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ સહિત GAS કેડરના વર્ગ-1ના કુલ 144 અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા અધિકારીઓની આખરે બદલી કરવામાં આવતા વહીવટી તંત્રમાં મોટા ફેરફારની અસર જોવા મળશે. મહેસૂલ વિભાગના આ નિર્ણયથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વહીવટી કચેરીઓમાં અધિકારીઓની નવી જવાબદારીઓ નક્કી થશે.

એક ક્લીકમાં જુઓ બદલીનું લીસ્ટ

આ પણ વાંચોઃ અમદાવાદમાં AMCના નામે હાથફેરો, AMCના જેકેટ પહેરી BSNLના આશરે 7 લાખ રૂપિયાના વાયરોની ચોરી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar administrative reshuffle 144 GAS officers transferred Gujarat government transfers

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ