બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / GST Council Meeting Highlights: No tax increase on any item

આર્થિક / GST કાઉન્સિલમાં મોટા નિર્ણય, દરેક નિયમનું ઉલ્લંઘન ગુનો નહીં, તમાકૂ-ગૂટકા પર પણ એલાન

Hiralal

Last Updated: 05:14 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલમાં બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવાયા છે.

  • નાણા મંત્રી નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની અધ્યક્ષતા કરી
  • દરેક નિયમનું ઉલ્લંઘન ગુનો નહીં ગણાય 
  • તમાકૂ-ગૂટકા પરના ટેક્સના મુદ્દે કોઈ ચર્ચા નહીં 

6 મહિનાના બાદ જીએસટી કાઉન્સિલની 48મી બેઠક શનિવારે મળી હતી. જીએસટી કાઉન્સિલની આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, બધા નિયમોના ઉલ્લંઘન ગુનો નથી. 

ઓનલાઇન ગેમિંગ, કેસિનો, હોસ રેસિંગ પર કોઈ નિર્ણય નહીં 
ફાઇનાન્સ બિલ દ્વારા જીએસટી એક્ટમાં ફેરફાર કરવાની પણ યોજના છે. સાથે જ આજે ઓનલાઇન ગેમિંગ, કેસિનો, હોસ રેસિંગને લઇને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર કોઇ ચર્ચા થઇ નથી. 

કેટલાક નિયમોના ઉલ્લંઘનને ડીક્રિમિનલાઇઝ કરવાની સંમતિ 
કાઉન્સિલની બેઠક બાદ મહેસૂલ સચિવે કહ્યું કે જીએસટી કાઉન્સિલે કેટલાક નિયમોના ઉલ્લંઘનને ડીક્રિમિનલાઇઝ કરવાની સંમતિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કાર્યવાહી શરૂ કરવાની મર્યાદાને 1 કરોડથી વધારીને 2 કરોડ કરવામાં આવી છે. 

GST કાઉન્સિલના નિર્ણયો
1- GST  કાઉન્સિલે પલ્સ પીલ્સ (અનાજ, કઠોળના ફોતરા) પર ટેક્સ રેટ પાંચ ટકાથી ઘટાડીને ઝીરો કરવાનો નિર્ણય કર્યો છે.

2- જીએસટી કાઉન્સિલની બેઠકમાં તમાકુ અને ગુટખા પર ટેક્સેશનના મુદ્દે સમયના અભાવે ચર્ચા થઈ શકી નથી.

15 મુદ્દામાંથી ફક્ત 8 પર ચર્ચા
જીએસટીની આજની બેઠકમાં ફક્ત 8 મુદ્દે ચર્ચા કરવામાં આવી છે જ્યારે બાકીના 7 પર કોઈ ચર્ચા થઈ શકી નથી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે જીએસટી કાઉન્સિલ સમયના અભાવને કારણે એજન્ડા પરના 15 મુદ્દાઓમાંથી માત્ર આઠ મુદ્દાઓ પર નિર્ણય થઈ શક્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ