બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:56 AM, 31 July 2025
GSSSB Recruitment : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ સીધી ભરતી અને અપંગ વ્યક્તિઓ માટે ખાસ ઝુંબેશ દ્વારા વિવિધ વિભાગોમાં 245 ખાલી જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડી છે.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી પ્રમાણે GSSSBની આ ભરતીમાં જાહેરાત નંબર 319/202526 થી 322/202526 હેઠળ ટેકનિકલ આસિસ્ટન્ટ, માઇન્સ સુપરવાઇઝર, જુનિયર ફાર્માસિસ્ટ અને એક્સ-રે ટેકનિશિયન જેવી જગ્યાઓ શામેલ છે. આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો OJAS દ્વારા દર્શાવેલ તારીખોમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
હવે જાણીએ આ ભરતી અંગે માહિતી
ADVERTISEMENT
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક 319/202526 થી 322/202526 અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાંમાં 245 પોસ્ટ માટે ભરતી બહાર પડાઈ છે. જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છે. આ સાથે આપણે પરીક્ષાનાં પ્રકારની વાત કરી તો આ પરીક્ષા કોમ્પ્યુટર આધારીત (CBRT/MCQ નવા અપડેટ અનુસાર) હશે.

ADVERTISEMENT
હવે જાણો કઈ પોસ્ટ પર કેટલી જગ્યા ?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત આ ભરતીમાં Technical Assistant: 08 જગ્યા, Mines Supervisor: 106 જગ્યા, Junior Pharmacist : 128 જગ્યા અને X-Ray Technician (PwD) : 05 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.
ADVERTISEMENT

હવે જાણીએ આ ભરતી માટે શું છે લાયકાત ?
ADVERTISEMENT
વિગતો મુજબ આ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને સત્તાવાર જાહેરાતોમાં ઉલ્લેખિત અન્ય માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે. જેથી અરજી કરતા પહેલા ઉમેદવારોએ GSSSB અથવા OJAS વેબસાઇટ પર સંપૂર્ણ સૂચના વાંચી અરજી કરવાની રહેશે ?
આ પણ વાંચો : વધુ એક સરકારી નોકરીની શાનદાર તક, ચૂક્યાં તો રહી ગયા, જાણો પગારધોરણ, છેલ્લી તારીખ
ADVERTISEMENT
જાણો કઈ રીતે કરશો અરજી ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.