બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / groom touched feet of bride on stage of varmala video gone viral on social media

અદભૂત / VIDEO: વર હોય તો આવો! વરમાળા પછી તરત જ લીધા દુલ્હનના આશીર્વાદ, આંખોમાંથી પડવા લાગ્યા આંસુ

Premal

Last Updated: 03:55 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ થયેલા વીડિયોમાં લગ્ન દરમ્યાન વરમાળા વિધિ ચાલી રહી હોય છે, આ દરમ્યાન દુલ્હન ઝુકીને વરરાજાને પગે લાગે છે તો વરરાજા પણ તેના પગ પર માથુ ઝુકાવીને મુકે છે. વીડિયોને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.

  • દુલ્હનના પગે પડ્યો વરરાજા
  • કન્યાની આંખમાંથી આંસુ સરી પડ્યા
  • વાયરલ વીડિયો યુઝર્સને આવ્યો પસંદ 

લગ્ન સંબંધ આખા જીવનનુ બંધન 

કોઈ પણ કપલ માટે તેના લગ્નનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ અને મોટો હોય છે આ સંબંધ આખા જીવનનુ બંધન છે. એવામાં પતિ-પત્ની બનતા પહેલા અમુક વાતો સ્પષ્ટ કરી દેવી જોઈએ. જેથી આગળના જીવનમાં મુશ્કેલી ઘટી જાય છે. આ જ કારણ છે કે આજકાલ વરરાજા-કન્યા લગ્ન પહેલા બધી વાતો નક્કી કરી લે છે અને એક બરાબરીના સંબંધને પણ મહત્વ આપે છે. 

વાહ અદભૂત દ્રશ્ય 

જૂના જમાનામાં લગ્ન જેવી સંસ્થામાં પતિ-પત્નીને એક સમાન માનવામાં આવતા નહોતા. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. પતિ-પત્ની અભ્યાસ-લખાણ અને નોકરીમાં એકબીજાને ટક્કર આપી રહ્યાં છે, પરંતુ તેઓ ઘરના કામકાજને લઇને પણ બરાબરીનો સંબંધ રાખે છે. આ ક્રમમાં વરરાજાએ ખૂબ જ પ્રેમાળ જેસ્ચર બતાવી સ્ટેજ પર પોતાની દુલ્હનના પગમાં પડીને સાબિત કરી બતાવ્યું કે માત્ર વરરાજા નહીં, પરંતુ દુલ્હન પણ તેના માટે આદરણીય છે. 

ભરી મહેફિલમાં પતિ પત્નીના પગમાં પડ્યો 

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે દુલ્હા અને કન્યા વરમાળાની વિધિ માટે સ્ટેજ પર ઉભા છે. પહેલા દુલ્હને વરરાજાને માળા પહેરાવી અને પછી વરરાજાએ પણ ખૂબ સૌમ્યતાથી પોતાની દુલ્હનના ગળામાં હાર પહેરાવ્યો. ત્યારબાદ આ વિધિ હેઠળ કન્યા વરરાજાને પગે લાગવા માટે આગળ વધે છે, ત્યારબાદ વરરાજા પણ નીચે ઝુકીને દુલ્હનના પગમાં માથુ ટેકવે છે. લગ્ન પ્રસંગમાં હાજર રહેલા જાનૈયાઓ આ ક્ષણને તાળીઓથી વધાવી લે છે, પણ કન્યાની આંખમાંથી આંસુ આવી જાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ