બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Greatest comeback ever in IPL! Team India's missing superstar mohit sharma became a hero in Gujarat's victory

ક્રિકેટ જગત / IPLમાં અત્યાર સુધીનું સૌથી શાનદાર કમબેક! ગુજરાતની જીતમાં હીરો બન્યો ટીમ ઈન્ડિયાનો ગુમ થયેલ સુપરસ્ટાર

Megha

Last Updated: 12:54 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચમાં એક સ્ટાર બોલરે ગુજરાતની ટીમ માટે અદ્ભુત બોલિંગ કરી હતી. મેચની છેલ્લી ઓવરમાં એકલા હાથે ગુજરાતની ટીમને મેચ જીતાડી હતી

  • આ ખેલાડીએ છેલ્લી ઓવરમાં એકલા હાથે ગુજરાતની ટીમને મેચ જીતાડી
  • બોલિંગથી બધાના દિલ જીતી લીધા હતા
  • અત્યાર સુધી IPLની 89 મેચમાં 96 વિકેટ ઝડપી છે

લખનૌ સુપર જાયન્ટ્સને છેલ્લી ઓવરમાં ગુજરાત ટાઇટન્સ સામે 7 રને હારનો સામનો કરવો પડ્યો હતો અને આ મેચમાં એક સ્ટાર બોલરે ગુજરાતની ટીમ માટે અદ્ભુત બોલિંગ કરી હતી. મેચની છેલ્લી ઓવરમાં એકલા હાથે ગુજરાતની ટીમને મેચ જીતાડી હતી અને આ ખેલાડીએ પોતાની બોલિંગથી બધાના દિલ જીતી લીધા હતા. સાથે જ આ ખેલાડી ગુજરાત ટાઇટન્સ માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. 

છેલ્લી ઓવરમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને જીતવા માટે 12 રનની જરૂર હતી એ સમયે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલિંગ મોહિત શર્માને સોંપી અને પોતાની બોલિંગથી તેને પહેલા બોલ પર 2 રન આપ્યા હતા પણ બીજા બોલ પર કેએલ રાહુલને આઉટ કર્યો. ત્રીજા બોલ પર માર્કસ સ્ટોઇનિસને ડેવિડ મિલરે આઉટ કર્યો હતો. ત્યાર બાદ છેલ્લા ત્રણ બોલમાં લખનૌની ટીમને જીતવા માટે 10 રનની જરૂર હતી પણ ચોથા બોલ પર આયુષ બદોની અને પાંચમા બોલ પર દીપક હુડ્ડા રનઆઉટ થયા હતા. આ રીતે છેલ્લી ઓવરમાં 4 વિકેટ પડી અને મોહિત શર્માએ માત્ર 4 રન આપ્યા હતા. 

મોહિત શર્માએ IPL 2020માં છેલ્લી મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી. આ પછી આઈપીએલ 2022ની મેગા ઓક્શનમાં તેને કોઈ ખરીદનાર ન મળ્યો. ત્યારબાદ તે નેટ બોલર તરીકે ગુજરાત ટાઇટન્સમાં જોડાયો. તેની ક્ષમતા જોઈને ગુજરાતની ટીમે તેને આઈપીએલ 2023ની મિની ઓક્શનમાં 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે તેણે પોતાના પ્રદર્શનથી ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. 

મોહિત શર્મા આઈપીએલમાં પંજાબ કિંગ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ તરફથી રમી ચૂક્યો છે. વર્ષ 2014માં CSK તરફથી રમતા તેણે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને IPL 2014માં તેણે સૌથી વધુ વિકેટો મેળવી હતી. આ કારણથી તેને પર્પલ કેપ મળી છે. તેણે અત્યાર સુધી IPLની 89 મેચમાં 96 વિકેટ ઝડપી છે. આ સિવાય તે ભારત માટે 26 ODI અને 8 T20 ઈન્ટરનેશનલ પણ રમ્યો છે. તેણે વનડેમાં 31 અને ટી20માં 6 વિકેટો નોંધાવી છે. તે ઓક્ટોબર 2015થી આંતરરાષ્ટ્રીય ટીમમાંથી પણ બહાર છે. મોહિતે 2015 વર્લ્ડ કપમાં ભારત માટે 13 વિકેટ લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ