ન્યૂઝ અપડેટ્સ
9 ફોટો ગેલેરી
Last Updated: 11:06 AM, 15 September 2026
1/9
આ વર્ષે દિવાળીનો તહેવાર આવે તે પહેલાં જ એક અત્યંત દુર્લભ અને શુભ જ્યોતિષીય સંયોગ બની રહ્યો છે. અવકાશમાં ગ્રહોની ચાલમાં થતો આ મોટો ફેરફાર ઘણા લોકોના ભાગ્યના દ્વાર ખોલવા જઈ રહ્યો છે. પંચાંગ અનુસાર, ત્રણ મુખ્ય ગ્રહો મંગળ, શુક્ર અને બુધ એકસાથે મળીને એક દુર્લભ ત્રિ-ગ્રહી સંયોગ રચી રહ્યા છે, જે સીધો જ ધન-સંપત્તિના આગમનનો સંકેત આપે છે.
2/9
'દ્રિક પંચાંગ' અનુસાર, શુક્ર પોતાની રાશિ 'તુલા'માં બિરાજમાન રહીને બળવાન સ્થિતિમાં રહેશે, જ્યારે બુધ 7 સપ્ટેમ્બરે 'કન્યા' રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ 26 સપ્ટેમ્બરે 'તુલા' રાશિમાં જશે. ત્યાં તે શુક્ર સાથે મળીને 'લક્ષ્મી-નારાયણ રાજયોગ'નું નિર્માણ કરશે. આ ઉપરાંત, 18 સપ્ટેમ્બરે મંગળનો 'કર્ક' રાશિમાં પ્રવેશ એક મોટો બદલાવ લાવશે. જાણીતા જ્યોતિષીઓનું અનુમાન છે કે ગ્રહોની આ હિલચાલ છ ચોક્કસ રાશિના જાતકોના જીવન પર સૌથી વધુ નોંધપાત્ર અને સકારાત્મક પ્રભાવ મળશે.
ADVERTISEMENT
3/9
મેષ રાશિના જાતકો માટે દિવાળી પહેલાનો સમયગાળો કોઈ વરદાનથી ઓછો નહીં હોય. ગ્રહોની અસર આવકના નવા સ્ત્રોત ખોલશે. જેઓ લાંબા સમયથી કારકિર્દીમાં પ્રમોશન અથવા પગારમાં વધારાની રાહ જોઈ રહ્યા હતા, તેમને સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિરતા આવવાથી તમારા આત્મવિશ્વાસમાં પણ જબરદસ્ત વધારો થશે.
4/9
ADVERTISEMENT
5/9
6/9
શુક્રનું પોતાની જ રાશિમાં એટલે કે તમારી પોતાની રાશિમાં હોવું અને સાથે બુધનો સાથ મળવો, તમારા જીવનમાં ખુશીઓ લાવશે. તમે નવી ઊર્જા અને સકારાત્મકતાનો સંચાર અનુભવશો. પારિવારિક જીવનમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને જો સંતાનોને લગતી કોઈ બાબત લાંબા સમયથી અટકેલી હોય, તો તે અંગેના શુભ સમાચાર તમારો દિવસ સુધારી દેશે.
ADVERTISEMENT
7/9
8/9
ગ્રહોની આ ભવ્ય સ્થિતિ કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે એક 'સુવર્ણ યુગ'ની શરૂઆતનો સંકેત આપે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને તમને તમારા ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. તમને તમારો વ્યવસાય વિસ્તારવાની અથવા નવી ભાગીદારીમાં જોડાવાની તકો મળી શકે છે, જેનાથી ભવિષ્યમાં સારો નફો થવાની સંભાવના છે.
ADVERTISEMENT
9/9
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ