બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / બિઝનેસ / Good news home loan borrowers these 8 banks offering lowest interest loans

બેંક લોન / હોમ લોન લેનારા માટે સારા સમાચાર, આ 8 બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજે લોન

Ajit Jadeja

Last Updated: 09:43 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક લોકોને અત્યારે પોતાનું ઘર બને તેવું સપનું હોય છે, બેંકો દ્વારા ઘર ખરીદવા માટે લોન આપવામાં આવે છે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ સ્ટેબલ રાખીને લોન લેનારાઓને એક ઝટકો આપ્યો છે. 5 એપ્રિલે તેની નીતિ સમીક્ષામાં સતત સાતમી વખત વ્યાજ દરો સ્થિર રાખ્યા હતા. આ કારણે મોટાભાગની બેંકોએ હોમ લોનના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

દરેક લોકોને અત્યારે પોતાનું ઘર બને તેવું સપનું હોય છે અને તેને પુર્ણ કરવા માટે રોકડે ખરીદી શકે તેવી સ્થિતિ હોતી નથી. પરંતુ બેંકો દ્વારા ઘર ખરીદવા માટે લોન આપવામાં આવે છે. જેનાથી વ્યક્તિ લોન લઇ ઘરના ઘરનું સપનું પુર્ણ કરી શકે છે. હોમ લોન એ લાંબા ગાળાની લોન છે. હોમ લોન સામાન્ય રીતે 15 થી 20 વર્ષ સુધી ચાલે છે. જેના કારણે લોકોને વ્યાજ તરીકે મોટી રકમ ચૂકવવી પડે છે. જો વ્યાજ દર ઓછો હોય તો લાંબા ગાળે હોમ લોન પર મોટી બચત થાય છે. અમે તમને એવી 5 બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે સૌથી ઓછા વ્યાજ પર હોમ લોન આપી રહી છે. જો તમે ટોચની 5 બેંકો - બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, SBI, HDFC બેંક અને ICICI બેંક દ્વારા ઓફર કરવામાં આવતા વર્તમાન હોમ લોનના વ્યાજ દરો પર નજર નાખો, તો તમે જોશો કે તેમના દરો 8.4% થી 10.90% સુધીની છે. તમે આ બેંકો પાસેથી હોમ લોન લઈને મોટી બચત કરી શકો છો.

બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડા દ્વારા 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે હોમલોન પર વ્યાજ દર વાર્ષિક 8.04 ટકા પ્રતિ વર્ષથી શરૂ થાય છે. જે 10.90 ટકા સુધીનો છે.

પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંક પણ હોમલોન આપી રહી છે. તેનો વ્યાજદર જોઇએ તો વાર્ષિક 8.4% થી શરૂ થાય છે અને 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે વાર્ષિક 10.25% (ફ્લોટિંગ ધોરણે) સુધી જાય છે.

એસબીઆઇ હોમ લોન

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા હાલમાં 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે 8.50ટકા પ્રતિ વર્ષ થી શરૂ કરીને 9.85ટકા સુધી હોમ લોનના વ્યાજ દરો ઓફર કરે છે.

એચડીએફસી બેંક

HDFC બેંકની હોમ લોન 30 વર્ષ સુધીની મુદત માટે વાર્ષિક 8.7% થી શરૂ થાય છે અને લોનની રકમ 10 કરોડ રૂપિયા સુધીની છે. મિલકતની કિંમતના 90% સુધીની લોન બેન્ક દ્વારા આપવામાં આવે છે.

આઇસીઆઇસીઆઇ બેંક

ICICI બેંક હાલમાં 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે વાર્ષિક 8.75% થી શરૂ થતા હોમ લોન વ્યાજ દરો ઓફર કરે છે. બેંક 0.5% ની પ્રોસેસિંગ ફી લે છે.

વધુ વાંચો: તમારો CIBIL સ્કોર 500 પોઈન્ટથી નીચે આવી ગયો છે? આ 5 રીતથી આવી જશે ઉપર

કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક

કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા હોમ લોન પર 8.5 ટકાના દરે વ્યાજ વસૂલે છે. 20 વર્ષના કાર્યકાળ માટે રૂ. 75 લાખની હોમ લોન પર અંદાજીત EMI રૂ. 64,650 હશે. કોટક મહિન્દ્રા બેંકમાં હોમ લોન પર વ્યાજ દર 8.7 ટકાથી શરૂ થાય છે. 20 વર્ષની મુદત માટે રૂ. 75 લાખની હોમ લોન પર અંદાજીત EMI રૂ. 65,550 હશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bank loan HDFC Bank Home Loan bank of baroda એચડીએફસી બેંક બેંક ઓફ બરોડા બેંક લોન હોમ લોન Home Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ