બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / Gold is the best option for middle class to invest: The price may cross 70 thousand in 2024

ગોલ્ડન ચાન્સ / મિડલ ક્લાસ માટે ખાસ: પૈસાનું રોકાણ કરવા માટે સોનું સૌથી બેસ્ટ! પાંચ જ વર્ષમાં ડબલ થયા ભાવ, 2024માં તૂટી શકે છે રેકૉર્ડ

Parth

Last Updated: 03:42 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ક્લાસ વર્ગના લોકો જે પૈસાનું રોકાણ કરવા માટે માંગતા હોય તેમના માટે કામના સમાચાર, સોનું ખરીદીને રાખો, મળશે જોરદાર રિટર્ન.

  • રોકાણ કરવા માટે સોનું સૌથી બેસ્ટ 
  • 2024માં જુઓ ક્યાં સુધી પહોંચી શકે છે ભાવ 
  • યુદ્ધ અને ચૂંટણીઓ વચ્ચે ભાવમાં આવી શકે છે તેજી 

છેલ્લા ઘણા વર્ષથી સોનાની કિંમતમાં સારો એવો ઉછાળો થઈ રહ્યો છે અને સોનામાં રોકાણ કરતાં લોકોને સારું એવું રિટર્ન પણ મળી રહ્યું છે. પાંચ જ વર્ષમાં સોનાની કિંમત ડબલ થઈ છે. ત્યારે હાલમાં ગ્લોબલ સ્તર પર 2,058 પ્રતિ ઔંસ જ્યારે ભારતમાં MCX પર સોનાનો ભાવ એક તોલા ( 10 ગ્રામ ) માટે 63393 રૂપિયા છે.

 

2024માં રોકાણ કરવા માટે સોનું જ સૌથી બેસ્ટ 
2023માં મિડલ ઈસ્ટ દેશોમાં યુદ્ધના કારણે સોનાની કિંમતમાં ઉછાળો થયો હતો અને અનુમાન છે કે 2024માં પણ આવો જ ઉછાળો ફરી જોવા મળશે. એવામાં રોકાણ કરવા માટે 2024નું વર્ષ બેસ્ટ છે. સોનાના ભાવ 70 હજારને પાર પણ થઈ શકે છે. 

PTI ના અહેવાલ અનુસાર 2023ના મે મહિનામાં સોનાનો ભાવ 61,845 પ્રતિ 10 ગ્રામ હતો જે ડિસેમ્બર મહિનામાં 64,063 પર પહોંચી ગયો, જોકે આજનો ભાવ 63393 રૂપિયા છે. 

કેમ સોનાના ભાવમાં આવી શકે છે ઉછાળો? 
જ્યારે પણ વિશ્વમાં અનિશ્ચિતતાઓ સર્જાય ત્યારે રોકાણ કરવા માટે સોનું જ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. એવામાં એક્સપર્ટસનું માનીએ તો 2024માં સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે. બીજી તરફ 2024માં ભારત અને અમેરિકામાં ચૂંટણીના કારણે ડોલર અને રૂપિયામાં ઘટાડો નોંધાઈ શકે છે. જો આવું થયું તો સોનાના ભાવ વધશે. 

પાંચ જ વર્ષમાં ડબલ થઈ ગયા ભાવ 
ખાસ વાત છે કે પાંચ જ વર્ષ પહેલા 2018માં સોનાનો ભાવ 30 હજારની આસપાસ રહેતો હતો અને આજે 60 હજારને પાર છે. 2020માં ભાવમાં સુથી વધુ તેજી આવી હતી. એવામાં આંકડાઓ પ્રમાણે પણ જોવા જઈએ તો સોનું સારું રિટર્ન આપી રહ્યું છે. 

READ MORE : સોનાના ઘરેણાં લેવાનો રૂઢિગત વિચાર બદલી નાખજો, નુકસાનીનો છે સોદો, બિસ્કિટ કે સિક્કો કરાવશે બમ્પર ફાયદો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ