ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gadhada Swaminarayan Mandir swami viral women video

શરમજનક / ગઢડા સ્વામિનારાયણ મંદિરનો સ્વામીનું વધુ એક શરમજનક કાંડ, મહિલાનો અંગત વીડિયો કર્યો વાયરલ

Published By: Gayatri

Last Updated: 09:53 AM, 1 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી આવ્યું વિવાદમાં આવ્યું છે. દેવપક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે તમામ મર્યાદા નેવે મુક્કીને મહિલા સાધવીનો વીડિયો વાયરલ કર્યો હોવાના સ્વામી પર આક્ષેપ લગાવાઈ રહ્યા છે. VTV આવા કોઈ વીડિયોનું સમર્થન કરતું નથી

ADVERTISEMENT

  • મંદિરના સંતે મહિલા સાઘ્વીનો વીડિયો કર્યો વાયરલ
  • સંતોએ મહિલા સાધ્વીના પેશાબ કરતો વીડિયો બનાવ્યો
  • દેવપક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે મર્યાદા નેવે મુક્કી

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ફરી એક વખત સાધુઓને લાંછનરૂપ ઘટના ઘટી છે. સૃષ્ટિવિરૂધ્ધના કૃત્યથી લઈને સેક્સસીડી કાંડ સુધી બદનામ થઈ ચુકેલા સ્વામીઓ સહેજે સુધરવાનું નામ ન લેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

દેવપક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે મર્યાદા નેવે મુક્કી

સ્વામિનારાયણ મંદિરના સંતોઓએ શેતાન જેવું કામ કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેને લીધી ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. અગાઉ પણ શરમજનક કામોમાં આ મંદિરના સ્વામીઓના નામ ઉછળી ચુક્યા છે. 

સંતોએ મહિલા સાધ્વીના પેશાબ કરતો વીડિયો બનાવ્યો

હરીજીવન સ્વામી ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન છે. હરીજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, મંદિરના સંતે મહિલા સાઘ્વીનો વીડિયો વાયરલ કર્યો છે. સંતોએ મહિલા સાધ્વીના પેશાબ કરતો વીડિયો બનાવ્યો હતો. દેવપક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે મર્યાદા નેવે મુક્કી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Video viral gadhada swaminarayan mandir આચાર્યપક્ષ ગઢડા સ્વામિનારાયણ મંદિર દેવપક્ષ વીડિયો વાયરલ Gadhada Swaminarayan Mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ