બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / From Ranveer Singh to Sunny Leone, these stars have admitted their 'one night stands' in public.

બૉલીવુડ ગપશપ / Ranveer Singhથી લઈને Sunny Leone સુધી, આ સ્ટાર્સ લોકો વચ્ચે સ્વીકારી એમની 'વન નાઈટ સ્ટેન્ડ' ની વાતો

Megha

Last Updated: 03:49 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની લિયોનથી લઈને રણવીર સિંહ સુધી આજે અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સે તેમના વિશે 'વન નાઈટ સ્ટેન્ડ' વિશે લોકો વચ્ચે જણાવ્યું હતું.

  • બૉલીવુડના આ સ્ટાર્સે લોકો વચ્ચે તેના 'વન નાઈટ સ્ટેન્ડ' વિશે જણાવ્યું
  • સની લિયોનથી લઈને રણવીર સિંહના નામ આમાં સામેલ 

બૉલીવુડમાં કલાકારો તેમના કામ અને તેમની ફિલ્મો માટે જાણીતા છે અને તેની સાથે સાથે તેમના અંગત જીવન અને રોમેન્ટિક સંબંધો વિશે પણ જાણીતા છે. આ સાથે જ ચાહકો પણ તેમના અંગત જીવન અને પ્રેમ અનુભવો જાણવામાં એટલો જ રસ ધરાવે છે. એવામાં સની લિયોનથી લઈને રણવીર સિંહ સુધી આજે અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને એમના ફિલ્મી કરિયર દરમિયાન કોઈને કોઈ રીતે 'વન નાઈટ સ્ટેન્ડ' વિશે જણાવ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)

સની લિયોન
જો કે આ બિલકુલ સંયોગની વાત છે કે સની લિયોને પણ 'વન નાઈટ સ્ટેન્ડ' નામની ફિલ્મમાં કામ કર્યું છે. આ સાથે જ એક સમયે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેને જણાવ્યું હતું કે આમ તો આ એક પર્સનલ ચોઈસ છે પણ જ્યારે તે સિંગલ હતી ત્યારે તેણે વન નાઈટ સ્ટેન્ડ કર્યું હતું. 

નવાઝુદ્દીન સિદ્દીકી
તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકી પત્ની સાથેની સમસ્યાઓ અને આરોપો અને વળતા આરોપોને કારણે લોકો વચ્ચે ખૂબ ચર્ચામાં છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા એક પુસ્તકમાંખુલાસો કર્યો કે તે ન્યૂયોર્કમાં હતો જ્યારે એક વેઈટ્રેસણએ તેનામાં ઇન્ટરેસ્ટ હતો અને એ તેની ચાહક બની ગઈ હતી. એ બાદ બંને વચ્ચે વાતચીત થઈ અને પછી બંનેએ વન નાઈટ સ્ટેન્ડ કર્યું હતું.  

ઈમરાન હાશ્મી
હિંદી સિનેમાના 'સિરિયલ કિસર' તરીકે જાણીતા ઈમરાન હાશ્મીએ 'કોફી વિથ કરણ' દરમિયાન સ્વીકાર્યું હતું કે તે સિંગલ લાઈફમાં સૌથી વધુ મિસ કરે છે તે છે વન નાઈટ સ્ટેન્ડ. 

કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ
આ વાત જાણીને તમને જરૂરથી નવાઈ લાગશે કે સ્ટાર કપલ કૃષ્ણા અભિષેક અને કાશ્મીરી શાહના સંબંધોની શરૂઆત વન નાઈટ સ્ટેન્ડથી થઈ હતી અને હાલ બંને એકબીજા સાથે પરણિત છે. 

રણવીર સિંહ
આ સાથે જ તમને જણાવી દઈએ કે કોફી વિથ કરણમાં એક એપિસોડમાં રણવીર સિંહે ખુલાસો કર્યો કે તેણે ઘણી વખત વન નાઈટ સ્ટેન્ડ કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ