બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 05:02 PM, 17 July 2026
1/8
રસોડું એ ઘરનો એવો મહત્વનો ભાગ છે જ્યાંથી આખા પરિવારની ખુશીઓ અને સ્વાસ્થ્ય જોડાયેલું હોય છે. આજના આધુનિક સમયમાં દરેક રસોડામાં ફ્રિજ તો ચોક્કસ હોય જ છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજની ઉપર રાખવામાં આવેલી નાની-નાની વસ્તુઓ તમારા ઘરની સુખ-શાંતિ અને આર્થિક સમૃદ્ધિ પર ખૂબ જ ઊંડી અસર પાડે છે? ઘણીવાર રસોડામાં જગ્યાના અભાવે આપણે ફ્રિજની ઉપર ગમે તે સામાન મૂકી દેતા હોઈએ છીએ. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) અનુસાર આ આદત ઘરમાં નકારાત્મક ઊર્જા લાવી શકે છે. બીજી તરફ, જો કેટલીક ખાસ વસ્તુઓ યોગ્ય રીતે ફ્રિજ પર રાખવામાં આવે તો તે ઘરમાં ધનનો પ્રવાહ પણ વધારી શકે છે.
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
વાસ્તુશાસ્ત્ર અનુસાર ફ્રિજને હંમેશા ઘર અથવા રસોડાની દક્ષિણ-પશ્ચિમ (South-West) દિશામાં રાખવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ફ્રિજને ક્યારેય પણ ઉત્તર-પૂર્વ (North-East) દિશામાં ન ગોઠવવું જોઈએ, કારણ કે આ દિશાને દેવતાઓનું સ્થાન (ઈશાન કોણ) માનવામાં આવે છે અને ત્યાં ઇલેક્ટ્રોનિક કે ઠંડી આપતું સાધન રાખવું વાસ્તુદોષ પેદા કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ