બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / frc-has-declared-fees-of-186-schools-in-ahmedabad-zone

NULL / FRCએ અમદાવાદ ઝોનની 186 સ્કૂલોની જાહેર કરી ફી જાણો કઇ સ્કૂલ સૌથી વધુ મોંઘી...

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદઃ રાજ્યમાં FRC દ્વારા સ્કૂલોની ફી નક્કી કરવામા આવે છે. ત્યારે હવે FRCએ અમદાવાદની 186 સ્કૂલની ફી જાહેર કરી છે. જેમાં 5 સ્કૂલોની ફી 70 હજાર રૂપિયાથી વધુ જાહેર કરવામાં આવી છે.

જેમા સૌથી વધુ ફી ગાંધીનગર ઈન્ટરનેશનલ સ્કૂલની નક્કી કરવામાં આવી છે. ગાંધીનગર સ્કૂલની ફી 1 લાખ 29 હજાર 500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે..  

ગાંધીનગર ઈન્ટરનેશનલ સ્કૂલ ફી
હાયર સેકેન્ડરી        1 29 500

SGVP ઈન્ટરનેશનલ સ્કૂલ
પ્રિ પાયમરી        70000
અપર પ્રાયમરી    70000
સેકન્ડરી        85000
હાયર સેકન્ડરી જનરલ અને સાયન્સ    90000

રેડબ્રીક્સ સ્કૂલ ગાંધીનગર
પ્રિપ્રાયમરી        80900
પ્રાયમરી- ધોરણ 2થી8        82500

નવકાર પબ્લિક સ્કૂલ
હાયર સેકન્ડરી        75000

ગાંધીનગર ઈન્ટરનેશન
ધોરણ 11થી 12        1 29 500

સ્કૂલ ઓફ અચીર્વ - ગાંધીનગર
ધોરણ 11 12 સાયન્સ        70000

અમદાવાદમાં FRC દ્વારા નક્કી કરાયેલી ફીના વિરોધમાં વાલીઓની રેલી
રાજ્યમાં ખાનગી શાળાઓમાં બેફામ ફી વધારાવે લઈને સરકાર દ્વારા ફી નિયમન કમિટિનું ગઠન કરવામાં આવ્યું પરંતુ એફઆરસી એટલે કે ફી નિયન કમિટિ પણ અસરકારક ન નિવડી ઉલ્ટું ઘણી શાળાઓએ તો પહેલા કરતા પણ ફીમાં વધારો કર્યો.

આ સમગ્ર મામલે સરકાર એફઆરસી અને શાળા સંચાલકોની મિલીભગત છે તેવા આક્ષેપો સાથે અમદાવાદમાં વાલીઓ દ્વારા રેલીનું આયોજન હાથ ધરાયું છે. અમદાવાદના બોપલ આંબલી અને ઘુમા વિસ્તારના વાલીઓ આ રેલીમાં જોડાઈને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરશે અને શિક્ષણ મુદ્દે ભર નિંદ્રામાં સુતી સરકારને જગાડવાનું કામ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ