બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 11:44 PM, 29 July 2023
ADVERTISEMENT
વજન ઘટાડવા માટે ઘણા લોકો મથામણ કરતા હોય છે પરંતુ શરીરની સૌથી મોટી સળગતી સમસ્યા કહી શકાય તે વજન વધવાની સમસ્યા અટકવાનું નામ લેતી નથી. હોય આવી સ્થિતિ વચ્ચે અનેક વાનગીઓ, શાકભાજી, વાનગીઓ અને નાસ્તા છે. જે સ્વાસ્થ્ય માટે તેમજ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. આજે એવી વાનગીઓ વિશે જણાવીએ જેનાથી સ્વાસ્થ્ય રહી શકાય છે અને વજન પણ ઘટાડી શકાય છે.
ચિકન મસાલા
ADVERTISEMENT
ચિકન મસાલાની વાત કરવામા આવે તો તે ખૂબ જ હેલ્ધી અને ઓછી કેલરીવાળો ખોરાક છે. આમાં, ચિકનને દહીં અને મસાલામાં મેરીનેટ કરવામાં આવે છે અને તેલ વગર નોન-સ્ટીક પેનમાં રાંધવામાં બનાવવામાં આવે છે..જેનથી વજન કાબુમાં રાખી શકાય છે.
બાજરીની ખીચડી
બાજરીને મનપસંદ અનેક પ્રકારના શાકભાજી સાથે ગરમ કરી અને મનપસંદ ખીચડી બનાવી શકાય છે. જેને તમે ડિનર (વેઈટ લોસ ડિનર)માં ખાઈને વધતા વજનને સરળતાથી કાબુમાં રાખી શકો છે.
સોયાબીન કરી
પ્રોટીનથી ભરપૂર સોયાબીનનું અથવા સોયાના ટુકડાથી બનેલી શાકભાજી રાત્રી ખાઓ છો, તો તમારું વજન સરળતાથી ઓછું થવા લાગે છે.
ઉપમા
સાઉથ ઇન્ડિયન ડિસ ઉપમા પચવામાં ખૂબ જ સરળ હોય છે. તેથી જ વજન ઘટાડવા માટે તેનો ઉત્તમ આહાર તરીકે ઉપયોગ કરી શકાય છે. વધુમાં પનીર અને મેથીની રોટલી પણ ખૂબ ઉપયોગી છે. જો તમે રાત્રિભોજનમાં પનીર અને મેથીની રોટલી ખાઓ છો તો તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા માટે જરૂરી ટિપ્સ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.