બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Flutist Kishan Marwari in Dudhrej town of Surendranagar has amazing art

સુરેન્દ્રનગર / સૂરનો ગરીબ રાજા! આ કલાકારને વાંસળી વગાડતા જોઈ બે ઘડી તમારા પગ થંભી જશે, કરુણતા એ છે કે એક ટંકનું જમવાનું પણ નસીબમાં નથી

Dinesh

Last Updated: 06:21 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar news: કિશન મારવાડી દુધરેજમાં પોતાની વાંસળી વગાડવાની કલાથી લોકોનું મનોરંજન કરે છે, હર્ષ સંઘવીએ પણ કિશન મારવાડીના ટેલેન્ટને બિરદાવી તેમને આર્થિક ટેકો આપવાનો વાયદો કર્યો

  • સુરેન્દ્રનગરમાં મનમોહક વાંસળીના સૂર રેલાવતો કિશન
  • વાંસળી વગાડી લોકોનું કરે છે મનોરંજન
  • દૈનિક વાંસળી વગાડી જીવન નિર્વાહ કરે છે કિશન


સુરેન્દ્રનગરના દુધરેજ શહેરમાં જો તમને વાંસળીના મનમોહક સૂર કાને પડે તો તે વાંસળીવાદક કિશન મારવાડી હશે. જે વર્ષોથી દુધરેજમાં પોતાની વાંસળી વગાડવાની કલાથી લોકોનું મનોરંજન કરે છે. દુધરેજની ઝૂંપડપટ્ટીમાં રહેતા કિશન મારવાડી પ્રોફેશનલ વાંસળીવાદક કરતાં પણ વધારે પ્રતિભાશાળી છે. વર્ષોથી ગરીબીની અવસ્થામાં જીવતા કિશન મારવાડી અનેક પડકારો છતાં દૈનિક વાંસળી વગાડી પોતાનું જીવન નિર્વાહ કરવાની કોશીશ કરે છે. 

લોકોનું મનોરંજન પૂરૂ પાડે છે
કિશન મારવાડી આમ તો શહેરમાં મ્યુઝિક સિસ્ટમ સાથે માઇક અને વાંસળી લઇ બજારમાં લોકોનું મનોરંજન કરે છે. પણ અનેકવખત તેમને જમવાનું પણ નસીબ ન થતું હોવાનું તેઓ જણાવે છે. જો કે હાલમાં જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કિશન મારવાડીના ટેલેન્ટને બિરદાવી તેમને આર્થિક ટેકો આપવાનો વાયદો કર્યો છે. 

સારા કલાકારને મંચ આપવા હર્ષ સંઘવીનું આશ્વાસન 
કિશન મારવાડીને ખુદ રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ આશ્વસન આપ્યું છે કે રાજ્ય સરકાર મદદ કરશે તેમજ તેઓ વર્ષોથી ગરીબી વેઠવતા કલાકાર છે. જો કે, અત્યાર સુધી તેમને કોઈ મદદ મળી નથી તેમજ હવે મંત્રી હર્ષ સંઘવી મદદનું આશ્વશન આપતા તેમના ચહેરામાં ખુશી જોવા મળી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ