ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / દીપિકા-રણવીર નવા ઘરમાં પહોંચ્યા, એક્ટ્રેસનો દેખાયો બેબી બંપ, જુઓ ફોટા

photo-story

6 ફોટો ગેલેરી

બોલિવૂડ / દીપિકા-રણવીર નવા ઘરમાં પહોંચ્યા, એક્ટ્રેસનો દેખાયો બેબી બંપ, જુઓ ફોટા

Last Updated: 06:17 PM, 9 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Deepika-Ranveer Bandra West New Home : સોમવારે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ મુંબઈના બાંદ્રા વેસ્ટમાં તેમના નવા ઘરની બાલ્કનીમાં જોવા મળ્યા હતા. તેઓ ઘરની ચાલતી કામગીરીનું નિરિક્ષણ કરવા પહોચ્યા હતા.

1/6

photoStories-logo

1. સફેદ કો-ઓર્ડ આઉટફિટમાં દિપિકા

સામે આવેલા ફોટા અને વીડિયોમાં દીપિકા સફેદ કો-ઓર્ડ આઉટફિટમાં જોવા મળી હતી, જ્યારે રણવીરે લાલ ટી-શર્ટ, કાળુ પેન્ટ અને કાળી કેપ પહેરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દિપિકા પાદુકોણ

પ્રેગ્નેટ દીપિકાનો બેબી બમ્પ પણ નજર આવી રહ્યો છે. અહેવાલો અનુસાર આ દંપતી તેમના બીજા બાળકના જન્મ પછી નવા ઘરમાં રહેવા જઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. રણવીર સિંહ સાથે

દીપિકા પાદુકોણે 19 એપ્રિલે પોતાની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. દીપિકા અને રણવીરના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમની પુત્રી દુઆનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં પુત્રીએ પ્રેગ્નેસી ટેસ્ટ કીટ પકડી છે, જે સકારાત્મક પરિણામ દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વર્કફ્રંડ

દંપતીના વર્કફ્રંડની વાત કરીએ તો રણવીર તાજેતરમાં ધુરંધર અને ધુરંધર 2 ફિલ્મોમાં દેખાયો હતો. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પુત્રી દુઆનો જન્મ 2024 માં થયો હતો

તમને જણાવીએ કે દીપિકા અને રણવીરે 8 સપ્ટેમ્બર 2024 ના તેમની પુત્રી દુઆના જન્મની જાણકારી આપી હતી. તે સમયે તેઓએ લખ્યું હતું, "વેલકમ બેબી ગર્લ. 8-9-2024. દીપિકા અને રણવીર."

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 2018માં લગ્ન કર્યા

તેમની પ્રેમ કહાની 2013 માં ફિલ્મ "ગોલિયોં કી રાસલીલા રામ-લીલા" ના સેટ પર શરૂ થઈ હતી. ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેઓએ 2018 માં ઇટાલીમાં લગ્ન કર્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bandra West Deepika Padukone Ranveer Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ