ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / આયુષ્માન અને સારા અલી ખાનના સેટ પર મોટાપાયે મારામારી, પ્રયાગરાજમાં લોકોએ ધોઇ નાખ્યા

મનોરંજન / આયુષ્માન અને સારા અલી ખાનના સેટ પર મોટાપાયે મારામારી, પ્રયાગરાજમાં લોકોએ ધોઇ નાખ્યા

Published By: Pravin Joshi

Last Updated: 10:17 PM, 28 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો 2'ના શૂટિંગ દરમિયાન હોબાળો થયો હતો. પ્રયાગરાજમાં સ્થાનિકો અને કેટલાક ક્રૂ મેમ્બર વચ્ચેનો મામલો એટલો વધી ગયો કે ત્યાંના લોકોએ ટીમને માર માર્યો.

ADVERTISEMENT

પ્રયાગરાજમાં હાલમાં આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન તેમની આવનારી ફિલ્મ પતિ, પત્ની ઔર વો 2 નું શૂટિંગ કરી રહ્યા છે. પરંતુ શૂટિંગ દરમિયાન અચાનક હંગામો મચી ગયો. મળતી માહિતી મુજબ, ફિલ્મના કેટલાક ક્રૂ મેમ્બરો અને સ્થાનિક લોકો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ. વાત એટલી વધી ગઈ કે લોકલ્સે ક્રૂ મેમ્બરોને માર મારવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બંને વચ્ચે ધક્કામુક્કી અને મારપીટ થઈ રહી છે. હાલમાં ફિલ્મ સેટ પર થયેલી મારપીટનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે અને સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે. પોલીસે વચ્ચે આવીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો, છતાં હંગામાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

Fight During Shooting of Pati Patni aur Wo 2
byu/bollyfanboi inBollyBlindsNGossip

ફિલ્મની વાત કરીએ તો પતિ, પત્ની ઔર વો 2 માં સારા અલી ખાન સિવાય વામિકા ગબ્બી અને રકુલ પ્રીત સિંહ પણ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે. આ ફિલ્મ 2019માં આવેલી પતિ પત્ની ઔર વોની સીક્વલ છે. તે પહેલાં 1978ની ફિલ્મનું રિમેક બનાવાઈ હતી.

વધુ વાંચો : તારક મહેતાની HOT બાવરીને જોઇ તમે થઇ જશો બાવરા

આયુષ્માનના આગામી પ્રોજેક્ટ્સ

પતિ, પત્ની ઔર વો 2 સિવાય આયુષ્માન ટૂંક સમયમાં રાશ્મિકા મંધાન સાથેની ફિલ્મ થામામાં પણ જોવા મળશે, જેના ફર્સ્ટ લૂકને દર્શકો તરફથી સારી પ્રતિસાદ મળ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prayagraj Patipatniorwoh2 AyushmannKhurrana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ