બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Eighteen cases of XBB sub-variant of Omicron detected in Maharashtra in October: Health department

મહામારી / મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે ચેપી અને નવા વેરિયન્ટ XBBના 18 કેસ નોંધાયા, દેશમાં વધ્યું ટેન્શન

Hiralal

Last Updated: 08:03 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ફરી એક વાર કોરોના કેસ વધવા લાગ્યા છે અને ઓક્ટોબરમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટના 18 કેસ નોંધાયા છે.

  • મહારાષ્ટ્રમાં ફરી વધવા લાગ્યા કોરોના કેસ
  • ઓક્ટોબરમાં નવા વેરિયન્ટનો વધ્યો પગપેસારો
  • XBBના 18 કેસ નોંધાયા 

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. ચિંતાનો વિષય એ છે કે આ મહિને અત્યાર સુધીમાં રાજ્યમાં XBB વેરિઅન્ટના 18 કેસ નોંધાયા છે. આ ઓમિક્રોનનો બીજો સબવેરિયન્ટ છે. આ સબવેરિયન્ટના કારણે સિંગાપોરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, તેને વધુ ચેપી પણ ગણાવવામાં આવી રહ્યો છે. હવે મહારાષ્ટ્રમાં આ જ વેરિએન્ટના કેસ સામે આવી રહ્યા છે.

બીએમસીએ એડવાઈઝરી જારી કરીને લોકોને કહયું- સાવચેતી રાખજો 
મુંબઈમાં કોરોના કેસ વધતા ગઈકાલે બીએમસીએ એક એડવાઈઝરી જારી કરી હતી જેમાં લોકોને સાવચેતી રાખવાનું જણાવાયું હતું. 

મનુસખ માંડવિયાએ પણ કરી બેઠક 
કોરોનાના વધતા જતા કેસો અને નવા વેરિએન્ટ મળ્યા બાદ કેન્દ્ર સરકાર પણ સતર્ક બની છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડની સ્થિતિ પર બેઠક યોજી હતી. આ માટે જિનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ