બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Effective drink to fight asthma sinusitis allergy symptoms in seasonal change
ઠંડી જઈ રહી છે. છેલ્લા થોડા દિવસોથી ટેમ્પરેચર વધતુ જઈ રહ્યું છે અને ઉનાળાએ દસ્તક આપવાનું શરૂ કરી દીધુ છે. બદલાતી સીઝનમાં બીમારીઓનો ખતરો વધારે રહે છે. ખાસ કરીને જે લોકોની ઈમ્યૂનિટી કમજોર હોય છે. અને એવા લોકો જે ખાસ પ્રકારની બીમારીઓના પ્રતિ સેન્સિટિવ હોય છે. એવા લોકો માટે આયુર્વેદમાં એક ખૂબ જ અસરકારક ડ્રિંક જણાવવામાં આવી છે. જેને પીવાથી સ્થૂળતા અને થાયરોઈડની સમસ્યામાં આરામ મળે છે.
ADVERTISEMENT

બદલાતી સીઝનમાં આ બીમારીઓનો ખતરો વધારે રહે છે
એલર્જી, અસ્થમા અને સાઈનોસાઈટિસના દર્દી માટે બદલાતી સીઝન મુશ્કેલી લઈને આવે છે. એવા લોકોને વસંતની સીઝનમાં સાવધાની રાખવાની જરૂર છે. નહીં તો લક્ષણોના વધવાનો ડર રહે છે. બદલાતી સીઝનમાં અસ્થમા, એલર્જી અને સાઈનાઈટિસની સમસ્યા વધી જતી હોય તો આ અસરકારક ડ્રિંક પીવાથી રાહત મળશે.
ADVERTISEMENT
બદલાતી સીઝનમાં પીવો આ ડ્રિંક
બદલાતી સીઝનમાં અસ્થમા, સાઈનાઈટિસ અને એલર્જીની સમસ્યાથી બચવું છે તો ડ્રિંકને મહિના સુધી પીવો. આ ડ્રિંકને બનાવવા માટે બે લીટર પાણીમાં એક ચપટી સુઠ એટલે ડ્રાય જિંજર પાઉડર નાખી ઉકાળી લો. આ ડ્રિંકને આખો દિવસ થોડુ થોડુ પીવો. તેનાથી શરીરમાં થઈ રહેલો કફ દૂર થશે.
.jpg)
ADVERTISEMENT
આયુર્વેદિક ડ્રિંક પીતી વખતે રાખો આ વસ્તુઓનું ધ્યાન
ADVERTISEMENT
વેટ લોસ માટે પણ અસરકારક
અસ્થમા, એલર્જીના ઉપરાંત સુંઢથી બનેલી આ ડ્રિંકને વેટ લોસ, પીસીઓડી અને થાઈરોઈડની સમસ્યામાં પણ પી શકાય છે. આ વેટ લોસમાં મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.