બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Earthquake in kutch rapar Gujarat

ધરતીકંપ / કચ્છમાં વહેલી સવારે ફરીથી ધરા ધ્રુજી, લોકોમાં જોવા મળી રહ્યો છે 2001ની હોનારતનો ફફાડાટ

Gayatri

Last Updated: 09:11 AM, 16 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારે ફરી કચ્છની ધરા ફરીથી ધ્રુજી હતી. સવારે 4 થી 5 વાગ્યામાં ભૂકંપના 2 ઝટકા અનુભવાયા હતા. સવારે 4.19 મિનિટે 1.7ની તિવ્રતાનો ઝટકો આવ્યો હતો. ભચાઉથી 14 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું મનાઈ રહ્યુ છે. કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો આવતા આખા ગુજરાતને 2001ના ભૂકંપની યાદ આવી ગઈ હતી. રવિવારે રાત્રે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં ધરતીકંપ અનુભવાયો હતો હવે આવી રહેલા આંચકા આફ્ટરશોક હોવાનું મનાઈ રહ્યુ છે.

  • કચ્છમાં ફરી ધરતીકંપ
  • સવારે 4.43 મિનિટે 1.9ની તિવ્રતાનો ઝટકો
  • રાપરથી 17 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ

સવારે 4.43 મિનિટે કચ્છમાં ફરીથી ભૂકંપના આચંકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 17 કિમી દૂર હોવાનું જાણવા મળ્યુ છે. 

જૂન મહિનામાં 43 ભૂકંપના આંચકા
રાજ્યમાં જૂન મહિનામાં ભૂકંપના 43 આંચકા અનુભવાયા છે. રિકટર સ્કેલ 3થી વધુની તીવ્રતાની માત્રાના પાંચ ઝટકા અનુભવાયા છે. રવિવારે રાત્રે 8.13 વાગ્યે 5.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ગઈકાલે પણ કચ્છમાં આવ્યા હતો ભૂકંપ
આ આંચકા બાદ 13 આફટર શોક અનુભવાયાં હતા. ભૂકંપના આંચકાના સૌથી વધુ કેન્દ્રબિંદુ કચ્છના રાપરમાં નોંધાય છે. 30 આંચકાનું કેન્દ્રબિંદુ રાપર અને દુધઈની આસપાસ નોંધાયું છે. ઉત્તર ગુજરાતના ધરોઈમાં પણ 5થી વધુ આંચકા આવ્યાં છે. સૌરાષ્ટ્રમાં તાલાળા, ઉના અને ઉપલેટામા પણ આંચકા અનુભવાયાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ