બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:41 PM, 30 September 2025
દર વર્ષે 2જી ઓક્ટોબરે 2025એ દેશભરમાં દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. સાંજના સમયે રાવણનું દહન કરવામાં આવે છે. જોકે આ પહેલા સવારના સમયે માતા દુર્ગાની આરાધના કરી ભક્તો આશીર્વાદ લે છે. દશેરાની પૂજા કરીને સાધકો મોટામાં મોટા દુશ્મનો સામે જીત મેળવી શકે છે. એવામાં સાધકના કોઈ પણ કામમાં પરેશાની આવતી નથી.
ADVERTISEMENT
તો આવો જાણીયે માતા દુર્ગા સાથે જોડાયેલા પાંચ મંત્રો જેનો દશેરાના દિવસે જાપ કરવામાં આવે છે.

ADVERTISEMENT
દશેરાના તહેવાર પર દેવી અપરાજિતાની પણ પૂજા કરવાથી સાધેલા તમામ કામોમાં સફળતા મળે છે અને હારનો સામનો કરવો પડતો નથી. દશેરાના દિવસે દેવી અપરાજિતાની પૂજા કરો અને આ મંત્રનો જાપ કરો
ADVERTISEMENT
ઓમ અપરાજિતાયૈ નમઃ
ADVERTISEMENT
દશેરાના અવસર પર શમીના ઝાડની પૂજા કરવામાં આવે તો જીવનના તમામ દુખોનો નાશ થાય છે. શમી પૂજાનો મંત્ર જાપ પણ શુભ ફળદાયક હોય છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દર મંગળવારે કરો આ 5 કામ, બજરંગબલી કૃપા વરસાવશે, સફળતા પગ ચૂમશે
ADVERTISEMENT
શમી શમી મહાશક્તિ સર્વદુઃખ વિનાશિની|
અર્જુનસ્ય પ્રિયં વૃક્ષં શમી વૃક્ષં નમામ્યહમ||
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.