બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / દર મંગળવારે કરો આ 5 કામ, બજરંગબલી કૃપા વરસાવશે, સફળતા પગ ચૂમશે

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / દર મંગળવારે કરો આ 5 કામ, બજરંગબલી કૃપા વરસાવશે, સફળતા પગ ચૂમશે

Last Updated: 08:39 AM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે મંગળવાર છે. હિન્દુ ધર્મ અનુસાર આ દિવસ હનુમાન દાદાને સમર્પિત મનાય છે. જો આ દિવસે અમુક ઉપાય કરવામાં આવે તો જીવનમાં સમૃદ્ધિ આવે છે કરિયરમાં સફળતા મળે છે અને તમામ કષ્ઠ દુર થાય છે.

1/7

photoStories-logo

1. મંગળવારના ઉપાય

મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે ખાસ પ્રાર્થના અને ઉપવાસ કરવાથી શુભ ફળનીની પ્રાપ્તિ મળે છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાને ખૂબ જ ફળદાયી મનાય છે. શાસ્ત્રોમાં મંગળવારના કેટલાક ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી દુ:ખો દુર થાય છે અને સફળતા મળે છે. ચાલો તે ઉપાય વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 40 મંગળવાર માટે આ કામ કરો 1

08 તુલસીના પાન પર રામનું નામ લખીને હનુમાન દાદાને અર્પણ કરો. લગાતાર 40 મંગળવાર સુધી આ ઉપાય કરવાથી હનુમાન દાદા પ્રસન્ન થશે. જો તમે મંગળવારે આ ઉપાય કરો છો તો હનુમાન દાદા સાથે સાથે ભગવાન રામના આશીર્વાદ મળશે જેથી જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને સમૃદ્ધિ પણ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. બુંદીનો પ્રસાદ ચઢાવી બાળકોમાં વહેંચો

હનુમાન મંદિરમાં જઈને હનુમાન દાદાને બુંદીનો પ્રસાદ ચઢાવી બાળકોને વહેંચવાથી જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે. તેનાથી હનુમાન દાદાના આશીર્વાદ તમારી ઉપર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. લાલ જનોઈ પહેરાવો

મંગળવારે સવારે વહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી હનુમાન દાદાને મંદિરે જઈ લાલ જનોઈ પહેરાવો. આ ઉપાયથી કાર્યમાં અવરોધો દૂર થાય છે અને બગડેલા કામ પણ થવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મારુતિ સ્તોત્રનો પાઠ કરો

40 મંગળવાર સુધી મારુતિ સ્તોત્રનો પાઠ કરવાથી દરેક ચિંતાઓ દૂર થઈ જાય છે મનને શાંતિ મળે છે. તેનાથી જીવનની મુશ્કેલીઓ દૂર થઈને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વારંવાર અવરોધો આવતા હોય તો મંગળવારે મારુતિ સ્તોત્રનો પાઠ શરૂ કરો. તેનાથી કરિયરમાં પણ સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. હનુમાન ગાયત્રી મંત્રનો કરો પાઠ

મંગળવારે હનુમાન ગાયત્રી મંત્ર, "ॐ आञ्जनेयाय विद्महे, वायुपुत्राय धीमहि। तन्नो हनुमत् प्रचोदयात्।" નો પાઠ કરવાથી બધી ચિંતાઓ દૂર થઈ જાય છે અને માનસિક શાંતિ તથા આત્મવિશ્વાસ વધે છે. આ સિવાય ડર પણ દૂર થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hanuman Dada Hinduism Prayers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ