બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / due to her saki saki song Nora fatehi still taking physiotherapy

મનોરંજન / એક ડાન્સ સ્ટેપના કારણે છેલ્લા પાંચ વર્ષથી પીડાઈ રહી છે નોરા ફતેહી, જાણો અભિનેત્રી સાથે શું થયું

Arohi

Last Updated: 04:29 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nora fatehi: નોરા ફતેહી પોતાના શાનદાર ડાંસ સ્ટાઈલના કારણે ફેમસ છે. એક્ટ્રેસે ઘણી ફિલ્મોમાં હોશ ઉડાવી દે તેવા ડાંસ સ્ટેપ કર્યા છે. પરંતુ એક્ટ્રેસ પાછલા પાંચ વર્ષોથી પીડામાં છે.

નોરા ફતેહીનું ફિલ્મ 'બાટલા હાઉસ'માં 'સાકી સાકી' સોન્ગ ખૂબ જ ફેમસ થયું હતું. એક્ટ્રેસ પોતાના શાનદાર ડાંસ પરફોર્મન્સથી સ્ક્રની પર આગ લગાવી દીધી હતી. જોકે આ ગીતના કારણે તેને ખૂબ જ પીડા સહન કરવી પડી હતી. એક્ટ્રેસે હાલમાં જ તેનો ખુલાસો કર્યો છે. 

પાંચ વર્ષથી પીડામાં છે નોરા ફતેહી 
ફિલ્મ 'બાટલા હાઉસ'માં 'સાકી સાકી' ગીતે એક્ટ્રેસની કિસ્મત તો બદલી નાખી પરંતુ આ સોન્ગ પર ડાંસ કરતા સમયે નોરા ફતેહીને ખૂબ જ શારીરિક સ્ટ્રેસનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં નોરાએ જણાવ્યું કે ઘણી બધી વખત હુક સ્ટેપની પ્રેક્ટિસ કરી અને તેને સ્ટેજ પર પણ ઘણી વખત પરફોર્મ કર્યું છે. 

એક્ટ્રેસે જણાવ્યું, "આ એટલો મુશ્કેલ સ્ટેપ હતો કે હું હજું પણ ફિઝિયોથેરાપી કરું છું." એક્ટ્રેસે ખુલાસો કર્યો કે સ્ટેપ અને ડાંસના કારણે થતા દુખાવાના કારણે તે પાછલા પાંચ વર્ષથી ફિઝિયોથેરાપી કરી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

વધુ વાંચો: રોહિત શર્મા અને શ્રેયસ અય્યર 'ધ ગ્રેટ કપિલ શર્મા શો'માં મચાવશે ધમાલ, જુઓ વીડિયો

નોરાએ કહ્યું, "આ મારા ફેવરેટ સ્ટેપમાંથી એક છે. મને લાગે છે કે તે સ્ટેપથી લોકોને કહેવું પડ્યું છે કે વાહ! વાહ શું કરી રહી છે." એક્ટ્રેસે કહ્યું કે ડાંસે ઘણા લોકોને પોતાને શારીરિક રીતે આગળ વધવા માટે ઈન્સ્પાયર કર્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ