બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Drunken hangout? Controversy over photos of students puffing marijuana cigarettes in M S University going viral, know the case

વાયરલ ખબર / નશાનો અડ્ડો ? M S યુનિવર્સિટીમાં ગાંજાની સિગારેટ ફૂંકતા વિદ્યાર્થીઓના ફોટો વાયરલ થતા વિવાદ, જાણો મામલો

Vishal Khamar

Last Updated: 11:18 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમ.એસ. યુનિવર્સિટી અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે ફરી પાછી એમ.એસ. યુનિવર્સિટી વિવાદમાં આવવા પામી છે. યુનિવર્સિટીમાં ગાંજાની સિગારેટ ફૂંકતા ફોટો વાયરલ થવા પામ્યા છે.

  • એમ.એસ.યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં
  • ગાંજાની સિગારેટ ફૂંકતા ફોટો થયા વાયરલ
  • હોસ્ટેલમાં બેસીને વિદ્યાર્થીઓ નશો કરતા દેખાયા
  • વાયરલ ફોટોની VTV નથી કરતુ પુષ્ટિ

 એમ.એસ. યુનિવર્સિટી અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે ફરી પાછી એમ.એસ. યુનિવર્સિટી વિવાદમાં આવવા પામી છે. યુનિવર્સિટીમાં ગાંજાની સિગારેટ ફૂંકતા ફોટો વાયરલ થવા પામ્યા છે. ત્યારે વાયરલ થયેલ ફોટોમાં યુવક ગાંજાની સીગરેટ ફૂંકતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓનાં ફોટા વાયરલ થતા વિવાદ થવા પામ્યો છે. વાયરલ ફોટામાં વિદ્યાર્થી હોસ્ટેલમાં બેસીને નશો કરતો હોવાનું સ્પષ્ટ દેખાય છે. ત્યારે યુનિવર્સિટીમાં અગાઉ દારૂ પાર્ટીને લઈને વિવાદ થયો હતો. ત્યારે આ વાયરલ ફોટાની  VTV પુષ્ટિ કરતું નથી.

અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે એમ.એસ.યુનિવર્સિટી
અગાઉ વડોદરાની MS યુનિવર્સિટી વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. શિક્ષણના ધામ સમાન વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે હાલ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અજાણ્યા શખ્સોએ યુનિવર્સિટીમાં પાર્ટી કેમ કરી તેવો અણીયારો સવાલ ઊભો થયો છે.

વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂ અને નોનવેજની પાર્ટી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં 'ચિકન કુકડુ કુ' ગીત વાગે છે. તેમજ હોસ્ટેલ રૂમમાં બેસીને અજાણ્યા વિદ્યાર્થીઓ દારૂ અને ચિકનની પાર્ટીની મોજ માણતા નજરે  પડે છે. જોકે આ મામલે સ્થાનિક પોલીસ યુનિવર્સિટી સત્તાધીશોનું આબરૂ ધૂળધાણી થઇ છે.  બીજી બાજુ MS યુનિવર્સિટીમાં પાર્ટીની રંગતને લઇને અજાણ્યા વિદ્યાર્થીઓને કોનું છે પીઠબળ ? અને શિક્ષણના ધામને અભડાવવાનો ઉદ્દેશ શું ? તેવા પણ સવાલો ઊભા થયા છે. જેને પગલે યુનિવર્સિટીના સત્તાધીશો અને પોલીસે અજાણ્યા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ