બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / dreaming about dead people give many signs as per swapna shastra

સ્વપ્ન શાસ્ત્ર / શું તમારા સપનામાં પણ મૃત વ્યક્તિઓ દેખાય છે? તો સમજી જજો ભવિષ્ય માટેના મળી ગયા સંકેત, જાણો શું કહે છે શાસ્ત્ર

Manisha Jogi

Last Updated: 02:19 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે જેના વિશે વિચારીએ છીએ, તે સપનામાં જોવા મળે છે. અનેકવાર એવા સપના આવે છે, જે કોઈ ઘટના ઘટિત થવાનો સંકેત આપે છે.

  • સ્વપ્ન શાસ્ત્રમાં દેખાતી તમામ બાબતોના સંકેત જોવા મળે છે
  • મૃત વ્યક્તિ જોવા મળે તો તે અનેક સંકેત આપે છે
  • કોઈ ઘટના ઘટિત થવાનો સંકેત આપે છે

સ્વપ્નશાસ્ત્રમાં દેખાતી તમામ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. સ્વપ્ન શાસ્ત્રમાં દેખાતી તમામ બાબતોના સંકેત જોવા મળે છે. આપણે જેના વિશે વિચારીએ છીએ, તે સપનામાં જોવા મળે છે. અનેકવાર એવા સપના આવે છે, જે કોઈ ઘટના ઘટિત થવાનો સંકેત આપે છે. આજે અમે તમને આવા જ સપના વિશે જાણકારી આપી રહ્યા છીએ. વ્યક્તિને સૂતા સમયે જે સપના આવે છે, તેમાં મૃત વ્યક્તિ જોવા મળે તો તે અનેક સંકેત આપે છે. 

સપનામાં પૂર્વજો અને મૃત વ્યક્તિ દેખાવાના સંકેત

  • જો કોઈ વ્યક્તિનું મૃત્યુ બિમારીને કારણે થયું હોય અને સપનામાં સ્વસ્થ જોવા મળે તો તે શુભ સંકેત આપે છે. આ સપનું સંકેત આપે છે કે, તેમના વિશે ભૂલીને જીવનમાં આગળ વધવું જોઈએ. 
  • મૃત વ્યક્તિ સપનામાં આવીને કંઈ માંગે તો તેને અશુભ માનવામાં આવે છે. આ પ્રકારના સપના આવે તો મંદિરમાં જઈને તે વ્યક્તિની મનપસંદ વસ્તુ દાન કરવી જોઈએ. 
  • મૃત વ્યક્તિ સપનામાં રોતી જોવા મળે તો તે શુભ માનવામાં આવે છે. જેનાથી તમને લાભ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે.
  • પૂર્વજો અને મૃત વ્યક્તિ સપનામાં આવીને કંઈ માંગે તો સમજવું કે તેની ઈચ્છા અધૂરી રહી ગઈ છે અને તે પૂર્ણ કરવા માંગે છે. 

સપનામાં મૃત વ્યક્તિ જોવા મળે તો તેનું કારણ
મનોવૈજ્ઞાનિક કારણ

મૃત વ્યક્તિ યાદ આવે તો તે સપનામાં આવે છે. તે વ્યક્તિનું મૃત્યુ થવા પર ખૂબ જ દુ:થ થવાથી તે વ્યક્તિ વિશે વિચારતા રહેવાથી સપનામાં આવવા લાગે છે. 

આધ્યાત્મિક કારણ
માનવામાં આવે છે કે, અકાળે મૃત્યુ થાય તો અધૂરી ઈચ્છા પૂર્ણ કરવા માટે સપનામાં આવે છે અને સપનામાં આવીને મદદની ઈચ્છા રાખે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ