બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Dont hold the car steering from the middle part, this style of driving can put you in serious danger

તમારા કામનું / ડ્રાઇવિંગ સમયે સ્ટિયરિંગની વચ્ચે હાથ મૂકવાની ટેવ હોય તો ચેતજો! નહીંતર હાડકાંના થઈ જશે ભૂક્કા

Vaidehi

Last Updated: 06:19 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાં લોકો સ્ટીયરિંગ વ્હીલની વચ્ચે હાથ રાખીને કાર ડ્રાઈવ કરતાં હોય છે. શરૂઆતમાં આવું કરવું કુલ લાગતું હોય છે પણ પછી કેટલાક લોકોને આવી આદત પડી જાય છે. જો તમે પણ આવી રીતે જ ડ્રાઈવિંગ કરતાં હોય તો ચેતી જજો.

  • ઘણાં લોકોને સ્ટીયરીંગ વ્હીલ વચ્ચેથી પકડવાની આદત હોય છે
  • જો તમે પણ આવી રીતે ડ્રાઈવ કરતાં હોય તો ચેતી જજો
  • મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે આ ડ્રાઈવિંગ સ્ટાઈલ

ઘણાં લોકોને સ્ટીયરિંગ વ્હીલની વચ્ચે હાથ રાખીને ડ્રાઈવિંગ કરવાની આદત હોય છે. જો તમને પણ આવી રીતે જ ડ્રાઈવિંગ કરવાની આદત હોય છે તો જાણી લો કે આવું કરવું બિલકુલ યોગ્ય નથી. એક્સપર્ટર્સે કારણ જણાવતાં કહ્યું કે સ્ટીયરીંગની વચ્ચેનાં ભાગમાં પ્લાસ્ટિકની અંદર એરબેગ હોય છે. જો તમે વચ્ચે હાથ રાખીને ડ્રાઈવિંગ કરો છો તો તમારો હાથ એરબેગની ઉપર હોય છે. તેવામાં જો દુર્ઘટના થાય છે તો એરબેગ એક ઝાટકે ખુલી જશે અને તમારા હાડકા ભાંગી જશે.

ફ્રેક્ચરની શક્યતા
એરબેગ ખુલવાની ઝડપ ઘણી વધારે હોય છે. જ્યારે તે ખુલે છે ત્યારે સ્ટીયરીંગની પ્લાસ્ટિક ફાટે છે જેથી એરબેગ બહાર આવે છે. તેવામાં જો તમે ત્યાં હાથ રાખ્યો હશે તો હાથનાં હાડકા પણ તૂટી શકે છે. પણ ઘણાં લોકો આ વાતને મજાકમાં લે છે. આ વાતને નજરઅંદાજ ન કરવી જોઈએ. આવી દુર્ઘટના સિવાય પણ સ્ટીયરીંગ પર વચ્ચે હાથ રાખીને ડ્રાઈવ કરવાથી અનેક બીજી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

કાર પરનો કંટ્રોલ
સ્ટીયરીંગની વચ્ચે હાથ રાખીને કાર ડ્રાઈવ કરવાથી કાર પર આપણો કંટ્રોલ ઘટી જાય છે. એટલે કે એક્સિડેન્ટ થવાની સંભાવના વધી જાય છે. જ્યારે તમે સ્ટીયરીંગની વચ્ચે હાથ રાખો છો અને જો તમને ઝડપથી ટર્ન લેવો છે તો તમને મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને અચાનક બ્રેક લગાડવા પડે અથવા તો કારને ટર્ન કરવી પડે ત્યારે તમારી સાથે અકસ્માત થઈ શકે છે.

વધુ વાંચો: કઈ રીતે બને છે TATAની કાર? જુઓ ગુજરાતમાં બનેલા બીજા પ્લાન્ટનો વીડિયો, પહેલી ગાડી થઈ રોલ આઉટ

સ્ટીયરીંગ પકડવાની બેસ્ટ પોઝિશન સ્ટીયરીંગને જમણે અથવા તો ડાબે ( 3 વાગ્યા કે 9 વાગ્યાની પોઝિશન) બેસ્ટ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ